Western Times News

Gujarati News

બાયડ તાલુકાના આંબલીયારા પ્રાથમિક શાળામાં ૧૦ બેડ સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા 

કોરોના નું સંક્રમણ ગામડામાં પણ દિનપ્રતિદિન સંક્રમણ નો વ્યાપ વધતો જાય છે ત્યારે બાયડ તાલુકા ના આબલીયારા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગામના પોઝિટિવ દર્દીને સેલ્ફ આઇસોલેટે માટે ૧૦ બેડ સાથે બે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા બાયડ તાલુકામાં આવેલ આંબલિયારા ગામમાં કોરોના ની ચેઇન તોડવાના  ભાગરૂપે આંબલીયારા ગ્રામ પંચાયત દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ૧૦ બેડ સાથે બે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા સ્વચ્છ અને હવા-ઉજાસ સાથેના તૈયાર કરવામાં આવેલા બંને વોર્ડમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી ગામમાં કોઈપણ વ્યક્તિ ને કોરોના પોઝિટિવ દરમિયાન સેલ્ફ આઇસોલેટે થવા માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે આંબલીયારા ગામના સરપંચ કમલેશભાઈ પટેલ સભ્ય જતીનભાઈ પટેલ. સુરેશભાઈ પટેલ તથા બાબુભાઈ હાજર રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.