Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાંથી બે બોગસ ડોકટરો ઝડપાયા

બ્રેકીંગ:અરવલ્લી અરવલ્લી જિલ્લા માંથી બે બોગસ ડોકટરો ઝડપાયા જિલ્લા એલસીબી અને એસઓજી એ એક-એક ડોકટર ઝડપ્યા મોડાસા ના વિષ્ણુપુરા અને મેઘરજ ના રામગઢી માંથી ઝડપાયા બોગસ ડોકટર કોઈપણ ડીગ્રી વગર કરી રહ્યા હતા એલોપેથીની પ્રેક્ટિસ હિતેશ પટેલ અને જયેશ ગોર નામના બોગસ ડોકટર ને પોલીસે ઝડપી પડ્યા બંને ડોક્ટરો પાસેથી મેડિકલ સાધનો, એલોપેથી દવાઓ અને ઈન્જેકશન સહિત નો મુદ્દામાલ કરાયો જપ્ત


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.