Western Times News

Gujarati News

રામ-સાક્ષીના લાંબા ઈન્ટીમેટ સીને હાહાકાર મચાવ્યો હતો

મુંબઈ, બડે અચ્છે લગતે હૈ સિરિયલથી રામ કપૂર અને સાક્ષી તંવરની જાેડીએ ટીવીના પડદે એક પોતાનો એક અલગ દર્શક વર્ગ ઉભો કરી લીધો હતો. આ સીરિયલના કારણે આ જાેડીએ ટીવીના પડદા પર રીતસરની ધૂમ મચાવી દીધી છે. રામ કપૂરને કેમની સારી કલાકારી માટે વખણાતા હતા. તે નાના પડદા પર અને ફિલ્મોમાં પોતાના એક્ટિંગની છાપ છોડી ચુક્યા છે. પરંતુ ટીવી સીરિયલ વધુ સારી લાગે છે.

હું લોકોની જીભ પર તેમનું નામ હતો. આ શોમાં તેમને સાક્ષી તંવરની સાથે ઈન્ટીમેટ સીન કર્યો હતો. આ ઈન્ટીમેટ લિપ લોક સીને કહેર વરસાવ્યો હતો. વીડિયો વાયરલ થઈ ગયો હતો. તે સમયે સાક્ષી સાથે આ પ્રકારનો સીન કરવો એ ખૂબ મોટી વાત હતી. આ સીનના કારણે શોને સારી ટીઆરપી મળી હતી. આ સીન ૧૭ મિનિટનો શૂટ કરવામાં આવ્યું હતું.

3ટીવી પર આટલો બોલ્ડ સીન જાેઈ દરેક લોકો હેરાન થઈ ગયા હતા. જણાવી દઈએ કે, પોતાના વજનના કારણે ચર્ચામાં રહેલા રામ કપૂરે હંમેશા કહ્યું છેકે, મારું ભારે શરીર મને આગળ વધવામાં મદદરૂપ બન્યું છે. બડે અચ્છે લગતે હૈ ટીવી સીરિયલ ફેમ રામ કપૂર અને સાક્ષી તંવરનો આ ઈન્ટીમેટ સીન જેમાં એક જબરદસ્ત લીપલોક સીન પણ રાખવામાં આવ્યો હતો. આ સીન ટીવીના ઈતિહાસમાં સૌથી લાંબો ઈન્ટીમેટ સીન માનવામાં આવે છે. ટેલિવિઝનના પડદા પર આ જાેડીએ એવા ઈન્ટીમેટ સીન આપ્યાં કે બધાંની આંખો પહોળી થઈ ગઈ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.