Western Times News

Gujarati News

મિની ડ્રેસમાં નિયા શર્માનો સેક્સી અવતાર જોવા મળ્યો

મુંબઈ, નિયા શર્માએ તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે મિની ડ્રેસમાં તે ખુબજ બોલ્ડ દેખાઇ રહી છે. ન્યૂડ કલરનાં આ મિની ડ્રેસમાં તે ખુબજ હોટ દેખાય છે. તેનાં સોફા અને ડ્રેસ નો કલર મેચ થઇ રહ્યો છે. ખુલ્લા વાળ અને ન્યૂડ લિપસ્ટિક અને નેલપોલિશમાં તેનાં લૂકને વધુ સુંદર બનાવી રહ્યાં છે. ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસ તરીકે પસંદ થતી નિયા શર્મા તેનાં બોલ્ડ ફિગર માટે જાણીતી છે.

એટલું જ નહીં તે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો પણ અવાર નવાર શેર કરતી રહેતી હોય છે. આ પહેલી વખત નથી કે નિયાએ તેની બોલ્ડ તસવીરો શેર કરી હોય. આ પહેલાં નિયા શર્મા ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. તેની દરેક તસવીરો પર ફેન્સ લાઇક્સ અને કમેન્ટ્‌સની ભરમાર લગાવી દેતા હોય છે. સોશિયલ મીડિયા પર નિયાનાં ૬.૨ મિલિયન ફોલોઅર્સ છે.

અને તેઓ નિયાની તસવીરો અને વીડિયો શેર થતા જ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દે છે. આપને જણાવી દઇએ કે, નિયા બે વખત એશિયાની સેક્સિએસ્ટ વૂમનની લિસ્ટમાં ટોપ થ્રીમાં શામેલ થઇ ચૂકી છે. નિયા ઇન્સ્ટાગ્રામ પર તેની રિલ્સ બનાવીને શેર કરતી રહેતી જાેય છે જે જાેત જાેતામાં વાયરલ થઇ જાય છે. નિયાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

નિયા શર્માનો થોડા દિવસ પહેયા લજ જન્મ દિવસ હતો ત્યારે તેને આ લૂક અપનાવ્યો હતો. નિયાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. નિયા શર્મા બિચ બેબી તરીકે પણ ફેમસ છે તેને દરિયા કિનારો ખુબજ પ્રિય છે. અને તે અવાર નવાર તેની બિચ પરની તસવીરો શેર કરતી રહેતી હોય છે. નિયાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.