Western Times News

Gujarati News

નડીઆદ ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટીની તાલીમ શરૂ થઈ

તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ

(પ્રતિનિધિ)નડિયાદ, ઇન્ડિયન ફિટનેસ ક્લબ અને ફલાહે દારૈન કેળવણી ટ્રસ્ટ નડીઆદના સંયુક્ત ઉપક્રમે આગામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની શારીરિક કસોટી તૈયારી માટે તા ૧૧ /૧૦/૨૧ને સોમવારથી તાલીમ ‌ કેમ્પમાં તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે તાલીમ આપી રહ્યા છે.
ઇન્ડિયન ફિટનેસ ક્લબના કોચ સલીમભાઈ કુરેશી કુલ ૭૫ ઉમેદવારો સાથે  મેદાનમાં લાભ લઈ રહ્યા છે જેમાં આઠ છોકરીઓનો સમાવેશ થાય છે શારીરિક કસોટીની તાલીમ નિહાળવાનો એક  લહાવો છે બહારગામના ઉમેદવારો માટે ફલાહૈ દારૈન કેળવણી ટ્રસ્ટ નડીઆદ દ્વારા હોસ્ટેલ સુવિધા કરવામાં આવી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.