Western Times News

Gujarati News

લાંભા જીવનધારા વૃધ્ધાશ્રમને ટીફીન સેવા માટે રીક્ષા દાનમાં આપી

સિનીયર સીટીજન ટીફીન સેવા અમદાવાદ લાંભા જીવનધારા વૃધ્ધાશ્રમને શ્રી સ્નેહલભાઇ ગોસલીઆ પરિવાર તરફથી સિનીયર સીટીજન ટીફીન સેવા માટે બજાજ કંપનીની રીક્ષા દાનમાં આપવામાં આવી. હવે સંસ્થા દ્વારા લાંભા આજુ બાજુના ૧૦ કી.મી. વિસ્તારમાં આ સેવાનો લાભ મળશે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.