Western Times News

Gujarati News

ઘી બવાહીર સહકારી શરાફી મંડલી લી. મોડાસાની નવીન બિલ્ડીંગનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા)  સહકારી મંડળીના રજીસ્ટાર એ. પી. અસારી દ્વારા મંડળીની નવીન બિલ્ડીંગ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.આ સમારોહના અધ્યક્ષ મંડળીના ચેરમેન હાજી મંજુરહુસેન એમ. આખુનજી, આદ્યસ્થાપક હાજી અબ્દુલ સત્તાર વાય. મલેકજી, વાઇસ ચેરમેન હારુન રસીદ મેઘરેજી,

મેનેજીંગ ડિરેક્ટર – અબ્બાસ ડી. દાદુ, શાખ કમિટી ચેરમેન ગુલામ મોયુદ્દીન લતીફ (મક્કી), ડિરેક્ટર – મોહમ્મદ આરીફ આઈ. શેઠ, અબ્દુલ રજ્જાક આઈ. મેઘરેજી, ગુલામહુસેન આઈ. બારીવાલા, અબ્દુલરહેમાન જી. ખાલક, અફસાનાબાનું એમ. ઈશરીવાળા, કંનીજાબાનુ એમ. વિજાપુરવાલા, ઉપસ્થિત રહ્યા હતા.

આ નવીન બિલ્ડીંગ ઉદ્ધઘાટન માં મોટી સંખ્યામાં સભાસદો, થાપણદારો અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સલીમભાઈ પટેલ (એસેન્ટ) મીડિયા કન્વીનર, મંડળીના કર્મચારીશ્રી ગુલામનબી એ. શેઠ – મેનેજર, મોં. રફીક જી. કોટવાલ – એકાઉન્ટન્ટ , ગુલામ મોયુદ્દીન રૂપાલવાલા – કલાર્ક, એ કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.