Western Times News

Gujarati News

“કડી સર્વ વિશ્વ વિદ્યાલય ના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન દ્વારા ખો-ખો ની સ્પર્ધા  યોજાઈ”

કડી સર્વ વિશ્વ વિદ્યાલય ના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન દ્વારા ખો-ખો ની સ્પધા સે. ૧૬ મહાત્મા ગાંધી સ્કુલ ખાતે યોજાઈ હતી. તેમાં કુલ ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં MPCC કડી ચેમ્પીયન બની હતી અને HVHPકોલેજ કડી રનર્સ અપ બની હતી . આ સમગ્ર સ્પર્ધાનું આયોજન અને સંચાલન યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન ના ડીરેક્ટર ડો. રણછોડ રથવી, અને પ્રો.નોરીન વેપન્ના,પ્રો. હરેશ વંનારએ કર્યું હતુ , હર્ષ પટેલ , હર્ષદ ચૌધરી અને ભરત ચાવડા એ સહયોગ આપ્યો હતો.

વિજેતા ટીમ ને યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકલ એજ્યુકેશન ના ડીરેક્ટર ડો. રણછોડ રથવી, અને પ્રો.નોરીન વેપાન્ના,પ્રો. હરેશ વંનારએ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.