Skip to content
Western Times News

Western Times News

Gujarati News

  • Gujarat
    • Ahmedabad
    • Rajkot
    • Vadodara
    • Surat
  • National
  • International
  • Business
  • Sports
  • Featured
  • Entertainment
    • Bollywood
    • Hollywood
  • Hindi News
  • ENGLISH News
  • About Us
    • Advertise with us
  • E-Paper

જંબુસર પોસ્ટમાં દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવ્યા બાદ પણ એનઓસી માટે ધક્કા ખાતો ડાભાનો પરિવાર

28/04/2022 Deepak WT

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના ડાભા ગામના હંસાબેન પરમારે પોસ્ટમાં ભરપાઈ કરવાના દસ લાખ ઉપરાંતની રકમ જમા કરાવવા છતાય એનઓસી લેટર માટે પોસ્ટ અધિકારીઓ ધક્કા ખવડાવે છે.
જંબુસર તાલુકાના ડાભા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે પરસોતમ ડાયાભાઈ પરમાર ફરજ બજાવતાં હતા જેઓ  ૨૦૦૮ માં અવસાન પામ્યા ત્યાર બાદ એક માસ બાદ  પોસ્ટ ખાતા દ્વારા ઓડિટ કરાયું હતું.
જેમાં ખાતાધારકોની પાસબુક માંથી રકમ ઉપડી ગઈ હોય તેઓ પોસ્ટ ખાતા દ્વારા આરોપ લગાવાયો અને સાડા આઠ લાખ રૃપિયાની  પત્ની હંસાબેન પરસોત્તમભાઈ પરમારને પોસ્ટ ખાતા દ્વારા નોટિસ આપી રકમ ભરપાઈ કરવા જણાવેલ અને આ લેણી રકમ ખેતરના મહેસૂલ પર ચઢાવવામાં આવેલ.
સાડાઆઠ લાખ વત્તા વ્યાજની રકમ મળી હંસાબેન પરમારે દસ લાખ ઉપરાંતની રકમ પોસ્ટ ખાતામાં  ૯/૨૦૨૧ માં જમા કરાવેલી હોય ત્યાર બાદ હંસાબેન પરમારે એનઓસી માટે વખતોવખત પરિવાર સાથે પોસ્ટ ઓફિસમાં આવતા હોય અધિકારીઓ દ્વારા બહાના કાઢી ભરૂચ અમદાવાદ જવા કહે છે.
પરિવાર ભરૂચ જાય તો અમદાવાદનું કહે છે કોઈ સંતોષકારક જવાબ મળતો નથી કે નથી એનઓસી મળતી આટલો સમય વીતવા છતાં પરિવારને એનઓસી નહીં મળતાં પરિવાર હેરાન પરેશાન થવા પામ્યો છે અને મીડિયાનો સહારો લઈ પોતાની આપવીતી જણાવી વહેલી તકે પોસ્ટ ખાતા દ્વારા એનઓસી મળે તેમ પરિવાર ઈચ્છી રહ્યું છે.

Read News In Hindi

Read News in English

Post Views: 225

Continue Reading

Previous ગુજરાતના વિદ્યાર્થીઓએ દૂબઈમાં યોજાયલ કરાટે ટુર્નામેન્ટમાં જીતી વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું
Next રાજપારડી ગામની ૫૫ વર્ષીય વૃધ્ધા અસ્થિર મગજના કારણે એક મહિનાથી લાપતા

National

અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

17/07/2026 WT Dy.Editor

સરકાર વાંગચુકની તબિયતનું ધ્યાન રાખે : દિલ્હી હાઈકોર્ટ

17/07/2026 WT Dy.Editor

કેન્દ્રએ ડીઝલ-એટીએફ પર ટેક્સમાં વધારો કર્યાે, પેટ્રોલમાં ઘટાડયો

17/07/2026 WT Dy.Editor

હવે દેશના દરેક ખૂણે પહોંચશે Jioનું હાઈ-સ્પીડ ઈન્ટરનેટઃ 1,600 સેટેલાઇટ માટે મળી મંજૂરી

17/07/2026 WT Dy.Editor

International

રોહિંગ્યા શરણાર્થીઓની બે હોડી બંગાળની ખાડીમાં ડૂબી : ૫૦૦નાં મોત

17/07/2026 WT Dy.Editor

અમેરિકાનો ઈરાન ભીષણ હુમલોઃ એરપોર્ટ-રેલવે સ્ટેશન અને પુલ ધ્વસ્ત

17/07/2026 WT Dy.Editor

ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ, વિઝાના નિયમ બદલ્યાં !

17/07/2026 WT Dy.Editor

હવે માતા-પિતાને કેનેડા બોલાવવા અશક્ય? સરકારે PGP પ્રોગ્રામ પર કેમ લગાવી દીધી રોક, જાણો અસલી કારણ

17/07/2026 WT Dy.Editor

Gujarat

આણંદની કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ૧.૫૮ કરોડની ઠગાઈ

17/07/2026 WT Dy.Editor

છેતરપિંડી આચરતાં સાયબર ક્રાઈમ પોલીસે હાથ ધરેલી તપાસ કંપનીના એકાઉન્ટન્ટના મોબાઈલ ફોનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એપીકે ફાઈલ મોકલ્યા બાદ મેસેજ કરીને રકમ ટ્રાન્સફર કરાવી...

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે: GPSCની પહેલ

17/07/2026 WT Dy.Editor

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) તેજસ્વી ઉમેદવારો અને રોજગારીની તક વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે ગુજરાત જાહેર સેવા આયોગે ‘અવસર’ મોડ્યૂલ વિકસાવ્યું ‘અવસર’ મોડ્યૂલથી જાહેર સાહસો,સહકારી વિભાગો, પ્રતિષ્ઠીત...

ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે 30 દિવસની ‘વિના મૂલ્યે’ નિવાસી તાલીમ

17/07/2026 WT Dy.Editor

મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ-સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગની યોજના અન્વયે અમદાવાદ ખાતે તાલીમવર્ગનું આયોજન અમદાવાદ, મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા સ્વામી...

જૈશ-એ-મોહમ્મદ (JeM) મોડ્યુલના વધુ 5 આતંકીઓ ગુજરાત ATSએ ઝડપ્યા

17/07/2026 WT Dy.Editor

આ પકડાયેલા પાંચેય આરોપીઓ વિસ્ફોટકોના પરીક્ષણમાં સામેલ હતા. -જૈશના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરી વિચારધારા ફેલાવવાનો પ્રયાસ હતો. અમદાવાદ, ૧૭ જુલાઈ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા...

હવે રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોના ICDS બ્લૉકમાં પહોંચી ‘દૂધ સંજીવની યોજના’

17/07/2026 WT Dy.Editor

કુપોષણ સામે ગુજરાતનો વધુ એક ‘પોષણ પ્રહાર’ :  Ø દૂધ સંજીવની યોજનાનું બાકી રહેલા 53 ICDS બ્લૉક સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય Ø લાભાર્થીઓને વધુ ફૅટ...

You may have missed

૫૧ છગ્ગા, ૫૩૭ રન અને ટી૨૦ ઇતિહાસનું સૌથી મોટું રન ચેઝ

17/07/2026 WT Dy.Editor

૧૯ વર્ષ પહેલાં જેને ખોળામાં નવડાવ્યો, હવે તેની જ સામે ફાઇનલ રમશે મેસી!

17/07/2026 WT Dy.Editor

ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું

17/07/2026 WT Dy.Editor

આણંદની કંપનીના એકાઉન્ટન્ટ સાથે સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ૧.૫૮ કરોડની ઠગાઈ

17/07/2026 WT Dy.Editor

Office Address

WESTERN TIMES PUBLICATIONS PVT. LTD.
Reg. Office: 301, 3rd Floor, Gala Argos,
B/h. Harikrupa Tower, Gujarat College Road,
Ellisbridge, Ahmedabad-380006,
Gujarat, India.
Off. Mobile: +91-9662933775
Editorial Desk: +91-79-26402880
E-Mail: [email protected]
Advertisement: +91-79-26402881
E-Mail: [email protected]
Fax: +91-79-26402882
Circulation: +91-9427616783

Direction to us!

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.