Western Times News

Gujarati News

ડાંગ જિલ્લા તાલુકા પેન્શનર્સ મંડળની સાધારણ સભા બેઠક યોજાશે

(ડાંગ માહિતી બ્યૂરો)

આહવા: ડાંગ જિલ્લા તાલુકા પેન્શનર્સ મંડળ-આહવાના પ્રમુખ શ્રી ડી.બી.પાટીલ તરફથી મળેલી એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, મંડળીની ૧૫મી વાર્ષિક સાધારણ સભા તા.૦૮/૦૫/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે, ડાંગ સેવા મંડળ ખાતે આયોજિત કરવામા આવી છે. જેમા, ગત સભાની કાર્યવાહી નોંધ વાંચણમા લેવા સાથે, તા.૩૧ માર્ચ-૨૦૨૨ અંતિત વાર્ષિક હિસાબો, નિકાલ કરેલા કેસોની સમીક્ષા, પડતર કેસોની ચર્ચા, અગત્યના પત્રો,
પરીપત્રો/ઠરાવોનુ વાંચન, બાકી સભ્ય ફી જેવા મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.