Western Times News

Gujarati News

મહારાણા યુથ બ્રિગેડ ખેડબ્રહ્મા દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ ઉજવાઈ

મહારાણા યુથ બ્રિગેડ ખેડબ્રહ્મા દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ તારીખ ૯-૫-૨૨ ને સોમવારના રોજ સાંજે છ વાગે કે ખેડબ્રહ્માની હરણાવ નદી કિનારે આવેલ આ પક્ષેન્દ્રનાથ મહાદેવ ખાતે ઉજવાયી. આ શુભ પ્રસંગે ખેડબ્રહ્મા મહારાણા યુદ્ધ બ્રીગેડના યુવાનો તથા અન્ય સમાજના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમ અન્વયે યુવાનોએ હાથમાં દીપ રાખી સમાજ, રાષ્ટ્ર અને હિન્દુ ધર્મની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.