Western Times News

Gujarati News

ગ્રેટ ગોલ્ડન સર્કસ કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયું

File

અમદાવાદ, સર્કસનું નામ સાંભળતાં જ બાળકો ઉત્સાહથી કુદી પડતાં હતાં. વર્ષો પહલાં ખાસ કરીને તે સમયે મોબાઈલ ન હતાં અને બાળકોને વેકેશનમાં સર્કસની મજા માણવાની ગમતી હતી.


ઈન્ટરનેશનલ ફેઈમ કલાકારોના કાફલા સાથે ગ્રેટ ગોલ્ડન સર્કસનો કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડ, મણીનગર અમદાવાદ ખાતે તાજેતરમાં જ શુભારંભ થયો છે. સર્કસનું ઉદ્ઘાટન ગ્રેટ ગોલ્ડન સર્કસના પ્રોપરાઈટર શ્રી એ. એ. જહોનના પરિવારના બાળકો તથા સર્કસના આયોજક જ્યુપિટર પબ્લીસીટીના પ્રોપરાઈટર જીગર શાહના હસ્તે થયું હતું. આ પ્રસંગે સર્કસના મેનેજર બશીર તથા શ્રી ટાઈટ્સે આમંત્રીત મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.