Western Times News

Gujarati News

બ્રિટિશ વડાપ્રધાન પ્રતિસ્પર્ધીઓને રાજકીય રીતે પછાડી ચૂંટાઈ આવ્યા છે!

બ્રિટનમાં ત્રણ મહિલા વડાપ્રધાન કન્જેર્વેટીવ પક્ષના હતા અને વર્તમાન બ્રિટિશ વડાપ્રધાન લીઝ ટ્રૂસ અને પ્રતિસ્પર્ધી ઉમેદવારોને રાજકીય રીતે ધરાશાહી કરી ચૂંટાઈ આવ્યા છે!

તસવીર બ્રિટિશ પાર્લામેન્ટની છે જયારે ડાબી બાજુની ઇન્સેન્ટ તસવીર બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન થેરેસા મે છે જેઓ કન્જેર્વેટીવ પાર્ટીના સભ્ય હતા અને તેમને ૧૯૧૬ થી ૧૯૧૯ સુધી બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું

ત્યાર પછી બીજા નંબરે બ્રિટનને મહિલા વડાપ્રધાન તરીકે નેતૃત્વ પૂરું પાડવામાં માર્ગરીટ થ્રેચર નું નામ જાણીતું છે તેઓ ૧૯૭૯ થી ૧૯૯૦ સુધી દેશના વડાપ્રધાન પદ નિભાવ્યું હતું અને તેઓ મજબૂત મનોબળ ધરાવતા અને નિડરતાપૂર્વક નેતૃત્વ કરતા વિચારશીલ વડાપ્રધાન હતા!

અને તેમને ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે સારી મિત્રતા પણ હતી! તેઓ કન્જેર્વેટીવ પાર્ટીનું નેતૃત્વ પણ કરતા હતા અને ત્યારબાદ ની તસ્વીર વર્તમાન વડાપ્રધાન લીઝ ટ્રૂસની છે તેમણે બ્રિટનના વિદેશ મંત્રી તરીકે ખૂબ જ કુનેહથી પોતાનો હોદ્દો સંભાળ્યો હતો તેઓ વૈશ્વિક રાજકીય કૂટનીતિ થી માહિતગાર છે

અને વૈશ્વિક વ્યુહાત્મક રાજનીતિના જાણકાર પણ છે અત્રે એ નોંધનીય છે કે તેઓ ભારતની સ્વતંત્ર વિદેશનીતિના સમર્થક રહ્યા છે છતાં બ્રિટિશ વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ હવે તેમને બ્રિટનમાં ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો તેમની સામે મોટો પડકાર છે બ્રિટનમાં પણ મોંઘવારીનો મુદ્દો પડકારરૂપ બની રહ્યો છે

અને ઘણા લાંબા સમયથી મોંઘવારીનો પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચડેલો છે બ્રિટનના વડાપ્રધાન લીઝ ટ્રૂસે બ્રિટન યુરોપિયન યુનિયન ની સાથે જાેડાયેલું રહે તેમ તે ઈચ્છે છે તેમજ હાલ બ્રિટનમાં બેંકોનું આયોજન કઈ રીતે ગોઠવવું તે પણ તેમના માટે મોટો પડકાર છે!!

પરંતુ બ્રિટિશ રાજનીતિની એક મોટી ખાસિયત એ છે કે જ્યારે દેશની કોઈ મહત્વપૂર્ણ સમસ્યા ઉકેલવાનો પ્રયાસ થાય ત્યારે જાે તે દેશમાં હોય તો દરેક રાજકીય પક્ષ વિધાયક રીતે સહકાર આપતો હોય છે! અને ભારતની જેમ એકબીજાની રાજકીય સરકારને દાવપેચ કરવામાં આવતા નથી! કે દેશ હિતને પ્રાધાન્ય આપવાનું ચૂકવવામાં આવતું નથી

અને આને લઈને જ બ્રિટીશ મૂળના મહિલા લીઝ ટ્રૂસ ને બ્રિટન દેશનો સુકાન સોંપવામાં આવ્યું ત્યારે પ્રગતિશીલ અને ઉદાહરણ ધરાવતા લીઝ ટ્રૂસ ભારત માટે સાનુકૂળ વડાપ્રધાન બની રહેશે. ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

જે સ્ત્રી ઘર ચલાવવામાં નડતી સમસ્યા સમજે છે, તે દેશની સમસ્યા સમજી શકે છે – માર્ગરીટ થ્રેચર

બ્રિટનમાં ૧૯૧૮ થી મહિલાઓને સંસદમાં જવાનો અધિકાર મળ્યા પછી બ્રિટનના પ્રથમ મહિલા વડાપ્રધાન થેરીસા મે, માગરિટ થ્રેચર અને ત્રીજા મહિલા વડાપ્રધાન લીગ ટ્રૂસ બન્યા!

બ્રિટિશ વડાપ્રધાન માર્ગરીટ થ્રેચરે કહ્યું છે કે “જે સ્ત્રી ઘર ચલાવવામાં નડતી સમસ્યાઓ સમજે છે તે દેશ ચલાવવામાં સમસ્યાઓને આસાનીથી સમજી શકે છે”!! ઇઝરાયેલના ચોથા મહિલા ગોલ્ડ મિરે કહ્યું છે કે “સ્ત્રીઓ પુરુષો કરતા ચડિયાતી છે

કે કેમ તે સવાલ નો મારી પાસે કોઈ જવાબ નથી પણ સ્ત્રી ઓ પુરુષોથી જરાય ઉતરતી નથી તેની મને સો ટકા ખાતરી છે”!! બ્રિટનમાં ૧૯૧૮ થી મહિલાઓ સંસદની ચૂંટણી લડી શકે એવું નક્કી કર્યું હતું ત્યાર પછી બ્રિટિશ પાર્લામેન્ટમાં મહિલાઓ સંસદ સભ્ય તરીકે ચૂંટાવવા લાગ્યા

અને બ્રિટનમાં રૂઢીચુસ્ત પક્ષના પ્રથમ વડાપ્રધાન તરીકે થેરીસા મેરી બીજા બ્રિટીશ વડાપ્રધાન તરીકે વડાપ્રધાન માર્ગરેટ થ્રેચર બન્યા છે અને તેમને મૂળ ભારતીય કૂળના રિશી સૂનક નેપરાજય આપી પાંચમા રાઉન્ડ બાદ આગળ નીકળી ગયા હતા અને તેઓએ બ્રિટિશ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.