Western Times News

Gujarati News

રાજકોટ જીવનનગર પ્નાચીન ગરબીમાં કલા–કૌશલ્ય, આદર્શ, મર્યાદાનો સમન્વય

અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૪ર મા વર્ષે કલા–સંસ્કૃતિ મર્યાદા અને બાળાઓને કેન્દ્રમાં હોય રાસ–ગરબા નિહાળવા માનવ મેદની અવરિત હાજરી આપે છે. શહેર ભા.જ.પ. ના હોદ્દેદારોએ હાજરી આપી બાળાઓને પ્નોત્સાહિત કરેલ. આગામી શરદ પૂનમમાં શ્રેષ્ઠ કામગીરી કરનારની કદર આવશે.

શહેર ભા.જ.પ. ના ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, નગરસેવક ચેતનભાઈ સુરેજા, વોર્ડ નં. ૧૦ ના પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પૂર્વ નગરસેવક અશ્વિનભાઈ ભોરણીયા, કેતનભાઈ મકવાણા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ હાજર રહી દિપ પ્નાગ્ટય સાથે અવિરત ૪ર માં વર્ષે આયોજનને બિરદાવેલ

સાથે સામાજિક એકતા સમાન પ્નાચીન ગરબી સાબિત થઈ છે તેમાં રહીશોની એકતાને વંદન કરી જાહેરમાં કદર કરવામાં આવી હતી. રાજયમાં એકમાત્ર સોસાયટી છે જેઓ રાષ્ટ્રીય ત્યૌહાર યોજે છે તેમાં સફળતા મેળવે છે.

સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાએ બાળાઓને લ્હાણી વિતરણ કરતાં જણાવ્યું કે પ્નાચીન ગરબીમાં કલા–કૌશલ્ય, આદર્શ મર્યાદાનો સમન્વય છે. પરિવારો જીવનનગર સમિતિના પ્નત્યેક કાર્યક્રમમાં હાજરી આપે છે. માનવતા મુખ્ય ઉદ્દેશ હોય લોકપ્નિયતા મળી છે.

નવરાત્રિ મહોત્સવ સમિતિના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ સહિત બહેનોની અથાગ મહેનતે ગરબીમાં પ્નાણનો સંચાર કર્યો છે. રાસ–ગરબા નિહાળી પ્નશંસાના ઉદગાર નીકળે છે. મહાદેવધામમાં સૌ કોઈ આવવાનું પસંદ કરે છે.

સમિતિના જયંત પંડયાના વડપણ હેઠળ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય, કેતનભાઈ મકવાણા, વિનુભાઈ ભટ્ટ, અંકલેશ ગોહિલ, પંકજભાઈ મહેતા, પાર્થ ગોહેલ, ગોવિંદભાઈ ગોહેલ, સંજય ધકાણ, જયેશ લશ્કરી, કમિટી મહિલા મંડળે ઉત્કૃષ્ઠ કામગીરીના કારણે મહોત્સવમાં સફળતા મળે છે.

આગામી રાધિકાનો રાસ, બેડા રાસ, પ્નાચીન ગરબા નિહાળવા આયોજકોએ અપીલ કરી છે. તસવીરમાં રાજકોટ પ્નાચીન ગરબીમાં રાસ–ગરબા ઉપરાંત દિપ પ્નાગ્ટય, ભા.જ.પ. હોદેૃદારો નજરે પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.