Western Times News

Gujarati News

કિયારાના બ્લેક ડ્રેસે સૌ કોઈને કર્યા ક્લિનબૉલ્ડ

મુંબઈ, કિયારા અડવાણી થાઈ-હાઈ સ્લિટવાળી બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ તેણી આ બ્લેક ડ્રેસમાં ખૂબ જ કાતિલ પોઝ પણ આપી રહી છે. કિયારા અડવાણીની થાઈ-હાઈ સ્લિટવાળી બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જાેવા મળી રહ્યો છે.

કિયારા અડવાણી બ્લેક એમ્બેલિશ્ડ જમ્પશૂટમાં ગ્લેમરનો તડકો લગાવતી જાેવા મળી રહી છે. કિયારા અડવાણી બ્લેક કટઆઉટ ડ્રેસમાં કાતિલ પોઝ આપીને પોતાનું શાનદાર ફિગર ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. કિયારા બ્લેક લેટેક્સ જમ્પશૂટમાં પોતાના કર્વ્સને ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે.

કિયારાનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કિયારા અડવાણી શિકૉનની બ્લેક સાડીમાં પોતાનો ઝલવો વિખેરી રહી છે. કિયારાનો આ સાડી લુક ફેન્સને ઘાયલ કરી રહ્યા છે. કિયારા અડવાણી બ્લેક એન્ડ વ્હાઈટ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

આ ડ્રેસમાં કિયારાના કાતિલ પોઝ ફેન્સને દીવાના બનાવી રહ્યા છે. કિયારા અડવાણી બ્લેક ફ્લોઈ લેસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસમાં એક્ટ્રેસની બોલ્ડનેસ જાેઈ ફેન્સ પોતાની નજર હટાવી શકતા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.