Western Times News

Gujarati News

નહેરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા ખેલકૂદ રમતોત્સવ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા, ભારત સરકાર ના યુવા કાર્ય અને ખેલ કુદ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા શ્રી બી.બી.પટેલ ઉ.બુ.હાઈસ્કૂલ ખાન પાટલા સ્કૂલમાં ખેલકૂદ રમતોત્સવ આયોજન કર્યું હતું તેમાં કબડ્ડી. દોડ.બરસી ફેંક.ગોળાફેક.ખો.ખો.કબડ્ડીજેવી વિવિધ રમતોની સ્પર્ધા ભાગ આ વિસ્તારના યુવા ભાઈઓ.બહેનોને લીઘો હતો આ સ્પર્ધા મુખ્ય હેતુ યુવાધન મજબૂત બને ખડતલ સાહસિક.ભાઈચારો અને ખેલદિલી ભાવના મજબૂત બને તેમજ તેમનાં રહેલી શકિત બહાર આવે અને વિવિધ ટીમો સાથે હરીફાઈ થઈ તેમાં કોળી સોમાભાઈ.બારીયા જસવંત.અજય પરમાર. પ્રદીપસિંહ ચૌહાણ. પરેશ નિરુલાદ્વારા સફળ મેચરેફરી.કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.