Western Times News

Gujarati News

મોમ બ્લોગર્સ સાથે ફર્સ્ટ ક્રિસમસટ્રી લાઈટિંગ સેરેમનીનું સેલિબ્રેશન

અમદાવાદ, ક્રિસમસ એટલે સેલિબ્રેશન અને ટ્રેડિશન. આજ સેલિબ્રેશન અને ટ્રેડિશનનાં ભાગરૂપે ક્રિસમસનાં થોડા દિવસ પૂર્વે ક્રિસમસ ટ્રી લાઈટિંગ સેરેમની સેલિબ્રેટ કરવામાં આવે છે. રીનેસન્સ હોટલ ખાતે મોમ ઈનફ્લુએન્સર અંકિતા કોઠારી અને નેહા જાેષી દ્વારા ક્યુરેટેડ કરવામાં આવેલ ફર્સ્ટ ટ્રી લાઈટિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોમ બ્લોગર્સએ બાળકો સાથે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો.

મીટ એન્ડ ગ્રીટ સાથે લાઈટિંગ સેરેમનીમાં કીડ્‌સને સામેલ કરવાનો હેતુ તેમને ટ્રેડિશન અને સેલિબ્રેશનની અનુભૂતિ કરાવવાનો છે. લાઇવ મ્યુઝિક, ફન એકટીવિટી અને સાંતા મીટિંગ કીડ્‌સ માટે સ્પેશિયલ રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.