Western Times News

Gujarati News

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે  મુખ્ય સચિવ રાજ કુમારની સૌજન્ય મુલાકાત

રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.