Western Times News

Gujarati News

મારા ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે:Rahul Gandhi

રાહુલ ગાંધી Cambridge University માં જૂઠું બોલે છે, કહે છે કે તેમનો ફોન સરકાર દ્વારા ટેપ કરવામાં આવ્યો હતો. Pegasus is spying on my phone.

નવીદિલ્હી,કોગ્રેસ નેતા અને વાયનાડ સાસંદ રાહુલ ગાંધીએ લંડનમાં છે. ત્યાં તેમણે કેબ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ જ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. આ જ કાર્યક્રમમાં તેમણે હૂમલો કર્યો હતો.

રાહુલ ગાધીએ ભારતમાં સંસ્થાઓને નિયંત્રણમાં હોવાની વાત કરી હતી. સાથે જ તેમણે પોતાના ફોન ટેપ થતા હોવાની પણ વાત કરી હતી.રાહુલ ગાંધીએ કેબ્રિજમાં બિજેનેસ સ્કુલના વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યુ કે, ભારતીય મીડિયા અને ન્યાયપાલિકા નિયંત્રણમાં છે મારા ફોનમાં પેગાસસથી જાસુસી કરવામાં આવે છે. ખુફિયા અધિકારીઓએ મને જણાવ્યુ હતુ કે, ફોન રેકોર્ડ થઇ રહ્યા છે.

 

મારા પર અપરાધિક મામલા દાખલ કરવામાં આવ્યા છે.રાહુલ ગાધીએ કહ્યુ કે, આપણે એવી દિનિયા બનતા ના જાેઇ શકીએ જે લોકતાંત્રીક મૂલ્યો સાથે જાેડાયેલી ના હોય. રાહુલ ગાંધીએ સંબોધનના વિષય પર ‘લર્નિગ ટૂ લિસેન તેના પર ૨૧ સેન્ચુરી’

આ વિષય પર લોકાંત્રિક મૂલ્યોને મહત્વ આપવાને લઇને વિચારની વાત કરી હતી. સાથે એ પણ કહ્યુ કે, તેને કોઇ પર થોપવામાં ના આવે.

કોગ્રેસ નેતાએ ભારત અને અમેરિકા જેવા લોકંતાંત્રીક દેશોમાં નિર્માણ ક્ષેત્રમાં પડતીને ઉલ્લેખ કર્યો હતો. તેમણે બદલાવ મોટા પાયા પર અસમાનતા અને આક્રોશ સામે આવ્યો છે. જેના પર તાત્કાલ ધાન્યા આપવાની જરૂર છે.HM1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.