Western Times News

Gujarati News

વૈજ્ઞાનીકોએ બનાવ્યું શુક્રાણુઓ અને ઈંડા વગર બનાવ્યુું માનવ ભ્રૂણ !

પુુરાણ કાળમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન અને પાંચ પાંડવોનો જન્મ પણ વચનપુત્રો તરીકે થયેલોઃ એ સમયમાં જીનેટીક વિજ્ઞાન ઘણું ઉચ્ચ કક્ષાએ હશે હવે વિજ્ઞાન ફરીથી આ દિશામાં ! !

કેલિફોર્નિયા, વિજ્ઞાનના ક્રાંતીકારી પ્રયોગો પ્રકૃતિના નિયમોનો ચેલેન્જ કરતા પ્રતીત થાય છે. કેમ્બ્રીજ યુનિવસીટી અને કેલિફોર્નિયા ઈસ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર મેગ્ડેલને જર્નીકાગોએ ડઝ બોસ્ટન એ આશ્ચર્યજનક જાહેરાત કરાતા કહયું કે વગર ઈંડા અને વગર શુકાણુની મદદથી લેબમાં માનવ ભ્રુણ બનાવવાના તેમને સફળતા મળી ગઈ છે.

આ એક એવું અનોખું પગલું છે. ટેસ્ટ ટયુબ બેબીેે અને કલોનીગને પાછળ રાખી દેશે. સૃષ્ટિ રચતા કે નિસર્ગમાં નિયમોને આ મોટી ચેલેન્જ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એઆઈ પછી વૈજ્ઞાનીક આર્ટીફીશીયલ માનવીની પણ રચના કરી લેશે. આનાથી નૈતિક કાનુની અને સામાજીક પ્રશ્નો ઉભા થશે. ટર્મનીેટર જેવી ફિલ્મોમાં હ્યુમનાઈડ રજુ કરાયા હતા. પરંતુ વાસ્તવીકતામાં વિજ્ઞાન ન જાણે શું શું બનાવી નાખશે. !

ભારતમાં પણ પ્રાચીન કાળમાં આવા પ્રયોગો થયા હતા. જેને આધુનીક વિજ્ઞાન કદાચ સાચુ માને. પુરાણોમાં જણાવેલી કથા મુજબ અગ્રસ્ત મુનિ કુંભજનો જન્મે ઘડામાં થયો હતો. સીતા ભુમીપુત્રી હતા. દ્રૌપદી ને અગ્નિદેવે પ્રગટ કર્યો હતો. ભીષ્મ ગંગાપુત્ર હતા.

રાજા દશરથાના ચારેય પુત્રો રામ લક્ષ્મણ ભરત શત્રુધ્ન પુત્ર કામેષ્ટી યજ્ઞના કારણે જન્મયા હતા. યજ્ઞ પછી જે ખીર કૌશલ્ય અને કૈકેયની સુમીત્રાને બેક સંતાનો લક્ષ્મણ અનતે શત્રુધ્યને જન્મ લીધો હતો. કૌશલ્યના રામને અને કૈકયીને ભરતને જન્મ આપ્યો હતો.

સો કૌરવો અને પાંચ પાંડવના જન્મની કથા વિજ્ઞાનના સંદર્ભમાં અત્યંત અસામાન્ય અને ચુનોતી ભરેલી હતી. ગાંધારીના સો ભ્રૂણોના સંરક્ષણ અને કૌરવોની ઉત્પતી દુર્વાસમાં મુનિનું વરદાન મેળવનાર કુંતિનું દેવતાઓને આહવાન અને સુર્યથી કર્ણ ધર્મથી યુધિષ્ઠીર, વાયુદેવથી ભીમ ઈન્દ્‌થી અર્જુનની ઉત્પતી તથા માદ્રી દ્વારા અશ્વીની કુમારોના સંયોગથી નકુલ સહદેવના જન્મ અત્યંત રહસ્યમયમાં હતો.

સંભવત એ સમયનું જીનેટીક વિજ્ઞાન ખુબ ઉંચાઈ ઉપર હશે. વિશ્વામીત્રએ પણ બ્રહ્મા સાથે પ્તી સ્પર્ધા કરતા સૃષ્ટિ બનાવવાનો ઉપક્રમે શરૂ કર્યો હતો. પરંતુ દેવતાઓએ અનુરોધ કર્યો હતો. પરંતુ દેવતાઓએ આ કાર્યને રોકી દીધું હતું. આધુનીક વિજ્ઞાન ફરી એ દિશામાં જતું દેખાઈ રહયું છે.

પ્રયોગ શાળામાં માનવ અંગો જેવા કે હૃદય ફેફસા, લીવર કીડનીની ફરીથી વિકસીત કરવાના પણ પ્રયોગો ચાલી રહયા છે. જેવી રીતે ગરોળીની કપાઈ ગયેલી પુછડી ફરીથી ઉગી જાય છે. શું એ પ્રકારે માનવ કોશીકાઓને પણ વિકસીત કરી નવા હાથ પગ બનાવી શકાશે ? ન જાણે વિજ્ઞાન કયાં સુધી પહોચશે ? આજે આપણે જેવી દુનિયા જાેઈ રહયા છીએ. તેવી ર૦૦ વર્ષ પહેલા ન હતી. ર૦૦ વર્ષ પછી શું થશે તે પણ આપણે જાણતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.