Western Times News

Gujarati News

મોટી કુંકાવાવ ખાતે અદ્યતન સુવિધાઓ સાથેનું પશુ દવાખાનું બનશે

અમરેલીના મોટી કુંકાવાવ ખાતે રુ. ૪૩.૬૦ લાખના ખર્ચે આગામી સમયમાં અદ્યતન સુવિધાઓ સાથેનું પશુ દવાખાનાનું નિર્માણ થશે – ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે પશુ દવાખાનાના ખાતમુર્હૂતનો કાર્યક્રમ સંપન્ન – નવનિર્મિત પુસ્તકાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના મોટા માંડવડા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ – પ્રધાનમંત્રીશ્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ૩ ચેકડેમ અને ૨ સ્ત્રાવ કુવાથી આસપાસના અનેક ખેડૂતોને સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થશે.

લીલીયા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનના લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન – રુ.૨ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીમાં લોકોને અત્યાધુનિક સગવડો મળશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.