Western Times News

Gujarati News

પોલીસ ભવન ખાતે મહિલા કર્મીઓના બાળકો માટે શરૂ કરવામાં આવ્યું ઘોડિયાઘર

ગાંધીનગર પોલીસ ભવન ખાતે મહિલા કર્મીઓના બાળકો માટે શરૂ કરવામાં આવેલ ઘોડિયાઘરની ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા મુલાકાત કરવામાં આવી અને ત્યાં અપાતી સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

ગુજરાતમાં મહીલા પોલીસના બાળકો માટે ભગવાન સમાન તેમજ દેશની આવતી કાલનુ ભવિષ્ય એટલે બાળકો એવી કોઠાસૂઝ ધરાવનાર અધિકારીઓને પોલીસ વિભાગમાં કામ કરતી મહિલાઓ માટે સરાહનીય કાર્ય કર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.