હનીમુન માટે હવે ગ્રીસ, આઈસલેન્ડ, બહામાસ વગેરે ડેસ્ટિનેશનની છે હાઈ ડિમાન્ડ
AI Image
હનીમુન માટે પેરિસ, માલદીવ જવાનો ટ્રેન્ડ હવે ખતમ !
(એજન્સી)મુંબઈ, ટુંક સમયમાં તમારા લગ્ન થવાના હોય અને તમે હનીમુન માટે ઈન્ટરનેશલ ટ્રીપ કરવાનું વિચારી રહયા હોય તો આજે અમે તમને એવા દેશો વિશે બતાવીશું કે જે વર્ષોથી હનુમુન માટે મોટા ભાગના કપલની પ્રથમ પસંદ છે. જો તમે વિચારી રહયા છો કે, આ પ્રનીમુન ડેસ્ટિનેશન પેરીસ માલદીવ ખાલી છે. તો તમે ખોટા છો. અમે તમને જે સ્થળો વિશે જણાવીશું તે સ્પેશીયલ છે અને ટુરીઝમ મામલે દરરોજ ગ્રોથ કરી રહયા છે.
ગ્રીસ એ દક્ષીણ યુરોપમાં આવેલો એક સુંદર દેશ છે. જે પોતાની ઐતિહાસિક ઈમારતો સુંદર બીચ બેસ્ટ સનારાઈઝ અને ટેસ્ટી ફુડ માટે પ્રખ્યાત છે. હનીમુન માટે અહી આવવું તમારશા માટે બેસ્ટ ઓપ્શન સાબીત થઈ શકે છે.
અહીના બીચની ગણતરી દુનિયાના સૌથી બેસ્ટ બીચમાંથાય છે. અહી તમે તમારા પાર્ટનર સાથે કવોલીટી ટાઈમ સસ્પેન્ડ કરી શકો છો. આ ઉપરાંત અહી એકસપલેસર કરવા માટે બીજું ઘણું બધું છે. અહી તમે અંમેન્સ એક્રોપેલીસ્ટ એપોલો ટેમ્પલ મોટીવેસન અને કાકુનો જુનો શહેર વર્લ્ડ ફેમસ સ્થળો છે. અહીની નાઈટલાઈફ પણ તમને ખુબ શાનદાર અનુભવ આપી શકે છે.
આઈસલેન્ડ જો તમે હનીમુન માટે એવા દેશની શોધમાં છે. જયાં તમને સ્વર્ગ જેવો અનુભવ થાય તો આઈસલેન્ડ પહોચી જાઓ. તમને જણાવી દઈએ કે આઈસલેન્ડ યુરોપ અને દુનિયાના સૌથી સુંદર દેશોમાંએ એક છે. અહીયા કેફે નાઈટલાઈફ અને સુંદર બીચ કપલ્સને એક સારા અને હેલ્ધી વાતાવરણનો અનુભવ કરાવે છે. આ ઉપરાત તમે અહી નોર્ધન લાઈટસ પણ જોઈ શકો છો. જેને જોવા માટે અહી આવતા દરેક પ્રવાસીઓ ઉત્સાહીત રહે છે.
નોધનીય છેકે નોર્યન સાઈટસને ઔરોસા બોરેલિસ ખ્વાજી કહેવામાં આવે છે. જે એક પ્રાકૃતિક ઘટના છે. જેમાં આકશનો રંગ લીલો ગુલાબી કે જાંબલી રંગમાં બદલાઈ જાય છ.ે
હવાઈ આઈલેન્ડ જો તમારી નાની નવી શાદી થઈ હોય તો હનીમુન માટે હવાઈ આઈલેન્ડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હવાઈની સુંદરતા અને શાંતીથી તમને અહી ખુબ રોમેન્ટીક વાઈસ મળશે. જ તમારા હનીમુનને યાદગાર બનાવી દેશે. નોધનીયે કે હવાઈ આલેન્ડ સુપર રોમેન્ટીક બીચ અને સુંદર જંગલોના કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. ઉપરાંત તમે અહી સક્રીય જવાળા મુખી પણ જોઈ શકો છો.
બાયપાસ જો તમે એવા લોકોમાંથી છો જે પોતાના હનીમુન માટે મોટું બજેટ લઈને ચાલી રહયા છે. તો તેમને કેરીયરન દેશ બહામાસ વિશે બતાવવા જઈ રહયા છીએ. અન્ય દેશોની સરખામણીમાં આ ડેસ્ટિનેશન ખુબ જ મોઘી છે. પરંતુ અહી આવીને તમે પોતાના હનીમુનની શાનદાર ક્ષણો જીવી શકો છો.
સનબાય લેવા માટે અહીન્ડ સૌથી શ્રેષ્ઠ માનવામાં ાઅવે છે. તમે અહી પોતના પાર્ટનર સાથે હાર્બર આઈલેન્ડ પીગ બીચ અને પેરેડાઈઝ આઈલેન્ડને એકસપ્લેર કરી શકો છો.
