મોડાસાની આ સીટ પર BJP ક્યારેય હાર્યુ નથી ત્યાં કોંગ્રેસના અતુલ પટેલ જીત્યા
મોડાસા તાલુકા પંચાયતની સાકરીયા સીટમાં કોંગ્રેસનો વિજય
મોડાસા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપે કબ્જે કરી
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સ્થાનિક ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે તેમાં મોડાસા તાલુકા પંચાયતની સાકરીયા ૧૫ તાલુકા પંચાયતની સીટમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે આજ સુધીના ઇતિહાસમાં કોંગ્રેસ નો આ સીટ ઉપર ક્યારે પણ વિજય થયેલ નથી પરંતુ આ વખતે કોંગ્રેસ ના ઉમેદવાર પટેલ અતુલભાઇનો ભવ્ય વિજય થયેલ છે તે ભાજપ માટે ચોકાવનારો વિષય બનેલ તેમ છે.
અત્યાર સુધીના ઇતિહાસમાં સાકરીયા સીટ કોંગ્રેસમાં ગયેલ નથી પરંતુ આ વખતે કોંગ્રેસમાં ગયેલ છે તો ભાજપે આ માટે મંથન કરવું જરૂરી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટ આપવામાં બહુજ ભૂલો કરી છે તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે.
| સીટ | સીટ નામ | અનામત | ભાજપ | કોંગ્રેસ | આપ |
| 1 | અમલાઇ | OBC મહિલા | ઉજમબેન પગી | રમીલાબેન કોટવાળ | અનિતાબેન પરમાર |
| 2 | બામણવાડ | સામાન્ય મહિલા | ઝલક પટેલ | પુજાબેન પટેલ | જશીબેન વણકર |
| 3 | દઘાલીયા | SC | રાહુલ સોલંકી | હસમુખ જાની | હસમુખ વણકર |
| 4 | દાવલી | OBC મહિલા | હેતલબા ચૌહાણ | શિમકાબેન પ્રજાપતી | અનિતાબેન ચૌહાણ |
| 5 | ગઢા | OBC મહિલા | નિલમબેન ઝાલા | મેનીબેન મકવાણા | – |
| 6 | ગાજણ | OBC | રોહિત પરમાર | પ્રવિણસિંહ વાઘેલા | હર્ષદ પરમાર |
| 7 | ઇટાડી | OBC | જયેશભાઇ રબારી | પ્રકાશસિંહ મકવાણા | હર્ષદ પટેલ |
| 8 | કઉ | સામાન્ય મહિલા | સંગીતાબેન પટેલ | તેજલબેન તરાર | કૈલાસબેન વણજારા |
| 9 | ખડોદા | સામાન્ય મહિલા | શિલ્પાબેન ઠાકોર | ભાવનાબેન તરાર | નીરૂબેન પરમાર |
| 10 | લીંભોઇ | સામાન્ય મહિલા | સ્નેહલબેન પટેલ | કેનાબેન રાઠોડ | રાધાબેન ચૌહાણ |
| 11 | મેઢાસણ | સામાન્ય | રાકેશકુમાર પટેલ | જુજારસિંહ તરાર | અતુલ પટેલ |
| 12 | મુલોજ | સામાન્ય મહિલા | ભારતીબેન ખાંટ | હિનાબેન ખાંટ | જીનલ પટેલ |
| 13 | રાજલી | સામાન્ય | ભરતસિંહ ચૌહાણ | જગતસિંહ પુંજારા | – |
| 14 | રાખીયાલ | સામાન્ય મહિલા | જશોદાબેન મકવાણા | કિરણબેન મકવાણા | ઉષાબેન સોલંકી |
| 15 | સાકરીયા | સામાન્ય | સચિન પટેલ | અતુલ પટેલ | ગોપાલ પુજારા |
| 16 | સરડોઇ | સામાન્ય | ભરતસિંહ ચૌહાણ | ભગવાન પટેલ | ભુમીન સોલંકી |
| 17 | સાયરા | SC મહિલા | ઉર્મિલાબેન વણકર | અપૂર્વાબેન યમાર | લલિતાબેન યમાર |
| 18 | શીણાવાડ | સામાન્ય | વિનુભાઇ પટેલ | ધુપતસિંહ જોધા | ભીખા પાગી |
| 19 | ટીંટોઇ-1 | સામાન્ય | કેયુર પટેલ | ઘનશ્યામસિંહ ચંપાવત | ભરત પ્રજાપતિ |
| 20 | ટીંટોઇ-2 | ST | જયેશ બરંડા | શૈલેષ કટારા | – |
