Western Times News

Gujarati News

ઈગ્લેન્ડ નોર્વેની નાવને ૨-૧થી ડુબાડી સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું

હાલેન્ડ ૨૧ ટચ સાથે એક પણ ગોલ ફટકારી ના શક્યો

ઇંગ્લેન્ડના જૂડે બોલિંઘમે ઈન્જરી ટાઈમમાં અને એક્સ્ટ્રા ટાઈમની ત્રીજી મિનિટે ગોલ ફટકારી મેચનું પાસું પલટ્યું

મિયામી, મિયામી ખાતે ૬૫ બજાર ફિફા કેસની હાજરી વચ્ચે રમાયેલી હાઈવોલ્ટેજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પાંચ વખતની ફિફા વર્લ્ડ ચેમ્પિયન ટીમ ભાઝિલને આહાર કરનાર અહિંગ તાલેન્ડ સ્ટારર નોર્થને ૨-૧થી પરાજય આપીને ચોથીવાર ફિફા વાર્લ્ડકપના સેમિફાઈનલમાં પ્રવેશ મેળવો રમાવેલી મેચમાં બંને ટીમો વચ્ચે કાંટે હી ટક્કર જોવા મળી હતી. ઈગ્લેન્ડની આજીતનો હીરો જુડે બોલિષમ રહ્યો હતો. કપ્તાન હેરી કેનં જેર્ન ફિકા ૨૦૨૬ માં ઈંગ્લેન્ડ માટે સૌથી વધારે ગોલ ફટકાર્યા હતાં પરંતુ ક્વાર્ટર ફાઈનલમાં હૅરી કેન ગોલ રહિત રહેતા તેની કમી જૂઠ બોબિવલયે બે નિર્ણાયક ગોલ કટકારીને કરી હતી.

લીગ સ્ટેજથી કવાર્ટર ફાઈનલ સુધી ઉભરીને બહાર આવેલા નોલના અહિંગ હાલેન્ડ આ મંચમાં નિષ્ફળસાબિત હતાં એક પણ ગોલ ફટકારી શકયો નહોતો. ૧.૧થી બરોબર પર પૂર્ણ થયેલા સેકન્ડ હાફ બાદ એકસ્ટ્રા ટાઈમની ત્રીજી મિનિટે જીડેના ગોલથી મળેલી ૨.૧ની અજેવી લીડને ઇંગ્લેન્ડે મજબૂત ડિકન્સ ગોલ બનાવીને છેક સુધી જાળવી રાખીને નોર્થેના સ્ટ્રાઈકર્સને છેક સુધી ગોલ હિત રાખ્યા હતાં. ખાસ કરીને અહિંગ હાર્લેન્ડના બોલ પાસિંગને કટ ઓફ કરીને ઈંગ્લેન્ડ માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ૧-૨થી હાર્યા બાદ નોર્વેની ટીમે એક મોટો વિવાદ છેડયો છે. પ્રથમ હાકના ઇન્જરી ટાઇમમ્માં નોર્વે ૧-૦થી આગળ હતું ત્યારે ગોલકીપર ઓરજાન નાયલેન્ડના વાંબા ક્લીયરન્સ દરમિયાન બોલ સ્ટેડિયમના સસ્પાઇડરકેમ વાયર સાથે ટકરાયો હોવાનો દાવો કરાયો છે. નિયમ મુજબ રમત રોકવાને બદલે રેફરીએ રમત ચાલુ રાખતા ઈંગ્લેન્ડના ઇલિયટ એલ્ડરસને બોલ મેળવી એન્ટોની ગોર્ડનને પાસ આપ્યો હતો, જેમના કોસવર જુડ બેલિંગહામે ગોળ કરીને સ્કોર ૧-૧ સરભર કર્યાે હતો. મોર્વેના કોચિંગ સ્ટાફે આ ગોલનો સખત વિરોધ કર્યાે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.