Western Times News

Gujarati News

કપડવંજમાં વિનામૂલ્ય તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું

કપડવંજમાં લોકડાઉન દરમિયાન શહેર ના જુદા જુદા વિસ્તારોમાં દિવસ-રાત પ્રજાની સુખાકારી માટે કાર્યરત કપડવંજની સેવાવૃત્તિ પોલીસ સ્ટાફ ટ્રાફિક પોલીસ હોમગાર્ડ નગરપાલિકા સ્ટાફ તથા જરૂરીયાત મંદ નગરજનોને મુખી ફાર્મ જીવનશિલ્પ ના સહયોગથી વિનામૂલ્ય તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.