Western Times News

Gujarati News

નિકોબાર દ્વીપસમૂહ અને તવાંગમાં ભૂકંપના આંચકા

નિકોબાર, નિકોબાર દ્વીપસમૂહમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં ભૂકંપની તીવ્રતા રિએકટર સ્કેલ પર ૪.૩ રહી હતી

આ આંચકા સવારે ૬.૩૮ કલાકે અનુભવાયા હતાં ભૂકંપની જાણકારી નેશનલસેંટર ફોર સીસ્મોલોજીએ આપી છે.

નિકોબાર દ્વીપસમૂહ બાદ અરૂણાચલ પ્રદેશના તવાંગમાંપણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં ભૂકંપની પુષ્ટી નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીએ કરી છે.ભૂકપથી કોઇ જાનહાનીના સમાચાર નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.