Western Times News

Gujarati News

પાલડીમાં 150વર્ષ જૂનું ઝાડ AMTS બસ પર પડ્યું

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે છુટાછવાયા ઝાપટા પડી રહયા છે જેના પરિણામે અનેક સ્થળો પર ઝાડ પડવાના બનાવો બન્યા છે ગઈકાલે મોડી સાંજે શહેરના માં એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે જ તોતીંગ વૃક્ષ બસની ઉપર જ ધરાશાયી થતાં અફડાતફડી સર્જાઈ હતી સદ્‌નસીબે બસમાં કોઈ પેસેન્જર નહી હોવાથી જાનહાની ટળી હતી તસ્વીરમાં બસ ઉપર ધરાશાયી થયેલું ઝાડ નજરે પડે છે. (તસવીરોઃ જયેશ મોદી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.