Western Times News

Gujarati News

૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યા

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેની દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યા – અસરકારક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં મોકલી આપ્યાં છે.

જિલ્લામાં પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અમદાવાદ(ગ્રામ્ય) શ્રી આર.વી.અસારીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી કરી છે. આ અસરકારક કાર્યવાહીથી અસમાજિક તત્વો અને પ્રોહિબીશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.