Western Times News

Gujarati News

Mini Slider

સોમનાથ: રાજયમાં યુવાઘન પ્રતિબંઘિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહયાના કીસ્સા સમાજમાં જાેવા મળી રહયા...

નવીદિલ્હી: કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન ૨૦૨૧માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે ઉચ્ચગતિ યથાવત રાખી છે. મિશન...

મુંબઇ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેમના ૪ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે....

નવીદિલ્હી: બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌત અને ગીતકાર જાવેદ અખ્તર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટકરાવ ચાલી રહ્યો છે.જેમાં હવે નવો વળાંક...

વડોદરા: ગુજરાતમાં દેશના પ્રથમ માર્ગ સોલાર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં ૧૪ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં...

કોલકતા: ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદેથી હટી જવું પડયું છે બંધારણીય સંકટના કારણે તેમણે રાજયપાલને રાજીનામુ સોંપ્યુ હતું હકીકતમાં...

મુંબઈ: દેશમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શુક્રવારે રાત્રે ડીઆરઆઈ દ્વારા નાહવા શેવા...

મુંબઈ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રી તેમના ચાહકોના દિલ જીતી લે છે. જ્યારે પણ ક્રિકેટમાંથી...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬...

જાેધપુર: અન્ટી કરપ્શન બ્યૂરો (એસીબીે) તરફથી આવકથી વધુ સંપત્તિ મામલામાં સર્ચ ઓપરેશનમાં જાેધપુરના સૂરસાગર પોલીસ અધિકારી પ્રદીપ શર્માની પાસેથી ૪...

બીપીએલ રેશનકાર્ડો બાબતે પણ મોટી ગેરરીતિઓ હોવા બાબતની બુમ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા ખાતે મામલતદાર કચેરીમાં લોકકાર્યો...

પંચમહાલ: ખેડાના માતરના ભાજપના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ ૨૬ વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં...

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે તાજેતરમાં પોતાના રજાના દિવસોની અમુક જૂની તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર...

કાબુલ: અફધાનિસ્તાનથી અમેરિકા સૈનિકોની વાપસી થઇ રહી છે અમેરિકાએ આજે અફધાનિસ્તાનનું મુખ્ય બેસ છોડી દીઘુ છે અમેરિકી સેનાએ લગભગ ૨૦...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.