Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓને લઇને મહત્વની જાહેરાત કરી છે. આંબેડકર જયંતિના દિવસે...

અમદાવાદ, Rajkot કોંગ્રેસના આંતરિક જૂથવાદે અંતે પક્ષમાં મોટું ભંગાણ કર્યું છે. રાજકોટ ઈસ્ટ ધારાસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ગત ધારાસભાની ચૂંટણીમાં...

અમદાવાદ, અમદાવાદ નજીક સાણંદમાં ફોર્ડ ઇન્ડિયાનો પ્લાન્ટ ખરીદ્યા બાદ ટાટા મોટર્સ ત્યાં ઇલેક્ટ્રિક વ્હિકલનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. ટાટા...

અમદાવાદ, વર્ષ ૨૦૧૮માં નોંધાયેલા બળાત્કારના એક કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો ચૂકાદો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી સ્કૂલ...

 અમદાવાદ ડિવિઝનને મળી મહાપ્રબંધક એફિશિએન્સી શીલ્ડ સહિત કુલ 10 બેસ્ટ પર્ફોર્મન્સ શીલ્ડ પશ્ચિમ રેલવે નો 67મો રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહ વાય. બી....

કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ નેશનલ હાઈવે ઑથોરીટીના અધિકારીઓ સાથે બેઠક યોજી કલેક્ટરશ્રીએ હાઈવે નિર્માણના કામમાં રોકાયેલ એજન્સીઓના અધિકારીઓ સાથે વારાહી...

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના અંકલેશ્વર GIDC ખાતે રાજપીપળા ચોકડી પાસેના સિલ્વર સીટી(Silver City) નામના બિલ્ડીંગમાં રહેતા એક પરિવારની ૯ વર્ષીય...

અમદાવાદ,મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ...

બેંકો, સેલ્સટેકસ, ઈન્કમટેકસ, પોસ્ટ સહિતના વિભાગોમાં આ પ્રકારનું વાતાવરણ સામાન્ય જાેવા મળે છે કામ માટે આપેલા નાગરિકોને કતારમાં ઉભા રહેવું...

(પ્રતિનિધિ) નેત્રામલી, ભારત સરકાર દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર પંચાયતોનું અવૉર્ડ આપી સન્માનિત કરે છે. ચાલુ સાલે વર્ષ-૨૦૨૨ ના નેશનલ...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લા ખાતે વિવિધ વિભાગોના ૧૪ જેટલાં હોદ્દેદારો ની મિટિંગ કરવમાં આવી અને તમામ મંડળો ભેગા...

અમદાવાદના કલા રસિકો માટે ઉત્તમ તક - અમદાવાદની ગુફા “ધ આર્ટ ગેલેરી” ખાતે રાઈસગર્લ કલગીબહેન શાહના ચિત્રોનું પ્રદર્શન પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન...

સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર હોવા છતાં જાણકારીના અભાવે SVPમાં નાગરિકો દાખલ થતાં નથી (પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં...

નડિયાદમાં બહુચર્ચિત તાનિયા હત્યા કેસનો ચૂકાદો આજે નડિયાદ કોર્ટે સંભળાવ્યો છે.  નડિયાદમાં 5 વર્ષ પહેલાં માસૂમ 7 વર્ષિય બાળકી તાનિયાને...

જૈન શ્વેતામ્બર તેરાપંથ સભા અમદાવાદ  દ્વારા મહાવીર જયંતિ પર્વ નિમિત્તે રાજ ભવન અમદાવાદ ખાતે તારીખ 14 એપ્રિલ ના રોજ મુનિ...

શ્રમજીવી પરિવાર પૂણા બ્રિજ નીચે રાત્રે આખા દિવસની રઝળપાટ બાદ ઊંઘી રહ્યો હતો-તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનની હાઈસ્પીડ ટ્રેન શિંકાનસેનને ભારતીય પરિસ્થિતિઓના હિસાબે ઢાળવામાં આવશે અમદાવાદ,  મુંબઈ-અમદાવાદની વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે...

નવ વર્ષ પછી ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને વિકસિત કરવાની યોજનાએ હવે જાેર પકડ્યું અમદાવાદ,  જાે બધું સમુસુથરું...

ખંભાત, રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કોમી છમકલા થયા હતા. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે મોટા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.