Western Times News

Gujarati News

International

બ્રાટિસલાવા, ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે ફ્લાઈંગ કારનો વિચાર વર્ષોથી ચાલી રહ્યો છે. જાેકે તેને સાકાર કરવા સામે ટેકનિકલ પડકારો પણ...

મંગળવારે લેટનમાં તાપમાન ૧૨૧ ફેરનહીટ થયું, છેલ્લે ૧૯૩૭માં કેનેડામાં ૧૧૩ ફેરનહીટ તાપમાન નોંધાયું હતું ટોરેન્ટો,  ઠંડા પ્રદેશોમાં સામેલ કેનેડા હાલમાં...

વોશિંગ્ટન: અમેરિકા, ચીની વર્ચસ્વને તોડવા માટે મોટા પાયે ખર્ચ કરવા આયોજન કરી રહ્યું છે. અમેરિકાનું સંસદ-ગૃહ સેનેટ માને છે કે...

નવીદિલ્હી: ભારતીય સશસ્ત્ર દળો સામે સાયબર એટેકના વધતા જતા ખતરાના પગલે ભારત સરકારે કમર કસી છે. ભારતમાં સાયબર એટેકના જાેખમને...

સિડની: ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસિબતને લઇને આવી રહ્યો છે. અંદાજે ૧૦ મિલિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે આ એક...

નવીદિલ્હી: યુએસ લશ્કરી વિમાનોએ સીરિયા-ઇરાક સરહદ નજીકનાં વિસ્તારોમાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથોનાં વિસ્તારને નિશાન બનાવતા તેમના પર હુમલો કર્યો છે....

ઢાકા: બાંગ્લાદેશમાં શુક્રવારે કોવિડ -૧૯ ચેપના ફેલાવાને રોકવા માટે આગામી સૂચના સુધી ૨૮ જૂનથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી....

નવીદિલ્હી: હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને રાખવા માટે પાકિસ્તાનને ખૂબ ખર્ચ કરવો પડે છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ...

ન્યૂ હેમ્પશાયર: કોરોના વાયરસ દુનિયામાં આવ્યા પછી બધા મોટાભાગના ઉદ્યોગ-ધંધા બંધ કરવાની સ્થિતિ આવી છે. સૌથી વધારે નુકસાન ફૂડિંગ બિઝનેસમાં...

સિડની: કોરોના વાયરસ સામે યુદ્ધમાં જીત મેળવનારા દેશોમાં ફરી એકવાર લોકડાઉનનું સંકટ આવ્યું છે. કોરોના વાયરસના અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટના...

નવી દિલ્હી: ઈઝરાયલમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હવે ઈનડોરમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે અને આગામી સપ્તાહથી...

કાબુલ: અફગાનિસ્તાનમાં તાલિબાન અને સુરક્ષા દળોની વચ્ચે સંધર્ષ ચરમ પર પહોંચ્યા બાદ સરકારે મુકાબલા માટે આર પારની લડાઇનો નિર્ણય કર્યો...

નવીદિલ્હી: અમેરિકા અને બ્રિટનની જેમ ભારત પણ સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી લેવાનો માર્ગ ટૂંક સમયમાં સાફ થઈ શકે છે. કેન્દ્ર...

વોશિંગ્ટન: કોરોનાકાળમાં અનેક ઈન્ડસ્ટ્રી સાથે રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીને પણ ઘેરો આઘાત પડ્યો છે. હાલ દેશ સહિત ગ્લોબલી રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી ફરી પાટા...

વોશિંગ્ટન: અમેરિકાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી છે. જાેકે, ફેડરલ એજન્સીના જણાવ્યા મુજબ ભારતીય...

નવીદિલ્હી: ડબ્લ્યુએચઓએે કહ્યું છે કે કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી વિશ્વના ૮૫ દેશોમાં ફેલાયેલો છે. તે સતત વિસ્તરી છે. ટૂંક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.