Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, તાજેતરમાં સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર જંગી વિન્ડફોલ ટેક્સ નાખ્યો હતો જેના કારણે રિલાયન્સ અને ONGC...

ભોપાલ, મધ્યપ્રદેશના નર્મદાપુરમમા મગની ખેતીમાં જે રાસાયણીક જંતુનાશક દવાઓના ઉપયોગ કરવામાં આવીરહયોછે. તેનાથી થઈ રહેલા મગને ખાવાથી વિસ્તારમાં કેન્સરના દર્દીઓની...

નવીદિલ્હી, કિસાન આંદોલન પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોર્ચા પાસેથી એમએસપી માટે રચાનારી કમિટી માટે ત્રણ નામ માંગ્યા...

મુંબઇ, વૈશ્વિક બજારમાંથી મિક્સ સંકેતો બાદ મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ જાેવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા...

નવીદિલ્હી, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૧૯ કરતા પણ મોટી જીત મળે, તેના માટે પાર્ટીએ રણનીતિ...

નવી દિલ્હી, શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થતાં સામાન્ય નાગરિકોની સાથે-સાથે ક્રિકેટર્સ પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે શ્રીલંકાનો યુવા...

(એજન્સી)નવી દિલ્હી, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદમાં એક નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ...

(એજન્સી)નવી દિલ્હી, બજેટ એરલાઈન સ્પાઈસજેટ આજકાલ તેની જાેખમી ઉડાનોના કારણે ચર્ચામાં છે. તેના વિમાનોમાં વારંવાર ટેકનિકલ સમસ્યા પેદા થતી રહે...

(એજન્સી)સીવાન, દેશના અમૂક રાજ્યોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બિહારમાં શ્રાવણના પ્રથમ સોમવારે મોટી દુર્ઘટના બની છે. આ...

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના...

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૯૯.૧૮ ટકા મતદાન, ૨૧મીએ પરિણામ (એજન્સી)નવી દિલ્હી, દેશને ૨૧ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળવાના છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યોજાયેલું...

ધાર્મિક વૈચારિક કટ્ટરવાદી વિચારધારાને લઈને દેશમાં પ્રગતિશીલ નેતૃત્વની હત્યા થઈ છે ત્યારે વધુ એક નેતા ગુમાવવા પડે એ દેશને પરવડે...

કોચ્ચી, કેરળના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે, મુલ્લાપેરિયાર સહિત ઘણા ડેમમાં પાણીનું સ્તર વધી રહયું છે અને કેટલાક ડેમમાં પાણીનું...

ઇટાનગર, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ અને આસામના તેમના સમકક્ષ હિમંતા બિસ્વ સરમાએ બંને રાજ્યો વચ્ચે દાયકાઓ જૂના સરહદ...

મુંબઇ, શિવસેનાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે શિવસેના...

નવી દિલ્હી, આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું...

તા.21ના રોજ મતગણતરી હાથ ધરાશે. નવી દિલ્હી: દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન પાટનગર નવી દિલ્હી તથા રાજયોની રાજધાનીઓ શરૂ...

ભોપાલ, પછી ચૂંટણી લોકસભાની હોય કે પછી પંચ પદની દરેક ચૂંટણીમાં એક એક વૉટનું મહત્ત્વ હોય છે. મધ્ય પ્રદેશમાં થયેલી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.