Western Times News

Gujarati News

National

બેંકો-મ્યુચ્યુઅલ ફંડો જેવી એજન્સીઓના આંકડાના આધારે રિટર્નમાં મોટા વ્યવહારો છુપાવવાનો ભાંડો ફુટયો:  અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં મોટા દરોડા ઓપરેશન હાથ...

વડાપ્રધાન પદના ચહેરા તરીકે ખડગેના નામનો પ્રસ્તાવ પરંતુ નક્કી કઈ નહીં ભાજપ સામે એકઠાં થયેલા દેશના તમામ વિપક્ષોનું ગઠબંધન ઈન્ડિયામાં...

(એજન્સી)નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારબાદ ભાજપ લોકોને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરાવશે. દેશભરની...

નવી દિલ્હી, નવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને...

નવી દિલ્હી, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ...

નવી દિલ્હી, ભારતે પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત પાસેથી તેલ ખરીદવા માટે રૂપિયાનો ઉપયોગ કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ભારત...

રોહતક, કુશ્તીબાજાે અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી...

  નવી દિલ્હી, ઈન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં જ ટેક્સપેયર્સને કેટલાક ટ્રાન્ઝેક્શન અંગે કેટલીક માહિતી મોકલી હતી. જે અંગે ઈન્કમ ટેક્સ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી...

નવી દિલ્હી, એક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી...

નવી દિલ્હી, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજાેશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો...

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં ગવર્નરનો હોદ્દો સંભાળતા સમયના તેમના પગાર બાબતે ખુલાસો કર્યો...

વારાણસી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ગોરખપુર, વારાણસી, મથુરા-વૃંદાવનના...

મુંબઈ, ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. મંગળવારે બીએસઈ સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૩૩૬.૮૦...

મુંબઈ, માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સ ૪ દિવસથી અટકાવાયેલી ફ્લાઈટ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી છે. મીડિયા અહેવાલો મુજબ સવારે...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉત અવારનવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેમણે ફરી એકવાર...

નવી દિલ્હી, બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જાહેરાત કરી હતી કે બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.