Western Times News

Gujarati News

મુંબઈ, સુષ્મિતા સેન તાજેતરમાં તેની સીરિઝ 'તાલી'ના કારણે ચર્ચામાં હતી. આ સીરિઝમાં તેની શાનદાર એક્ટિંગે દર્શકોથી લઈને ચાહકો સુધી દરેકને...

નવી દિલ્હી, ભારતમાં વર્લ્ડકપ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. તેમજ ભારતે પોતાની વર્લ્ડકપ યાત્રા ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવીને શરુ...

નવી દિલ્હી, હમાસે ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જાે તે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા ચાલુ રાખશે તો તેને પરિણામ...

નવી દિલ્હી, મંગળવારે ગાઝામાં હમાસના બંદૂકધારીઓ અને ઇઝરાયેલી સૈનિકો વચ્ચે ભીષણ લડાઇઓ તીવ્ર થતાં મૃત્યુઆંક ૧૬૦૦ને વટાવી ગયો છે. હમાસના...

મહેસાણા, મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા કટિંગ ઝડપાયુ છે, ખેરાલુ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં ડબ્બા કટિંગનો ધંધો કરતાં ત્રણને ઝડપી પાડ્યા...

દાહોદ, રાજ્યમાં આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...

સિરામીક, ભંગાર, મોબાઈલ ફોન, કોસ્મેટિક આઇટમ્સ, ફરસાણ, હોટેલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટર, કોચીંગ ક્લાસીસ, પ્રિન્ટિંગ સર્વિસિઝ સાથે સંકળાયેલા 23 વેપારીઓના સ્થળે દરોડા...

વાઇબ્રન્ટ 'ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ'ને મોરબીમાં જબ્બર પ્રતિસાદ-વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે મોરબીમાં 2800 કરોડના 91 MoU થયા મોરબી...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે 'ડાયમંડ કિંગ' શ્રી ગોવિંદભાઈ...

મોડાસા, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નવીન પોલીસ હેડ ક્વાર્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા...

ધારાસભ્ય બરંડાના ઘરે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો-ઘરના રસોઈયા સહિત ત્રણ આરોપી ઝડપાયા (પ્રતિનિધિ) બાયડ, ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના વતન શામળાજી નજીક...

(પ્રતિનિધિ) ભરૂચ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા આયોજિત ''મારી માટી મારો દેશ'' અભિયાનની...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સાળંગપુરથી પધારેલ હનુમાન દાદાના રથનું ભરૂચ જીલ્લામાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ રથ બે...

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ૮ વર્ષની બાળકીની હત્યા કેસમાં ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ બાળકી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.