Western Times News

Gujarati News

અમદાવાદ, છેલ્લા ઘણાં સમયથી ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં...

કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું, ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા (એજન્સી)નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરસહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે....

દિલ્હી એનસીઆરમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદોનો સામનો કરવો પડી રહ્યો છે. ગળામાં દુઃખાવો, આંખોમાં બળતરા વગેરેની સાથે શ્વસન સંબંધી...

ગત સપ્તાહમાં સરેરાશ ભાવ ૯૫૦ રૂપિયાથી લઇને ૧૪૧૦ રૂપિયા રહ્યો હતો અમરેલી, અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા-ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લીધી ઓસ્ટ્રેલિયાના શિક્ષણ...

અ.મ્યુનિ.કો.ની સફાઈ ઝૂંબેશ: 'સ્વચ્છતા હી સેવા' હેઠળ શહેરના 7 ઝોનમાં મ્યુનિસિપલ ઝોનલ ઓફિસો, મ્યુનિસિપલ કચેરીઓ અને સબ ઝોનલ કચેરીઓ તેમજ...

જિલ્લાના વિવિધ ગામોમાં થયેલી સફાઇ ઝૂંબેશમાં ૪૦ હજાર ઉપરાંત નાગરિકોએ કર્યું  શ્રમદાન વડોદરા, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં  સ્વચ્છતા હી...

ભારતના દરિયાઈ ઉદ્યોગમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહના એક ભાગ અને ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટીલીટી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત...

દિવાળીના તહેવારમાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક ખોરાક અને ઔષધ...

૨૦૨૬થી કાયમી ઈમિગ્રન્ટ્‌સ નહીં વધારવા કેનેડાનો ર્નિણય ટોરેન્ટો, દર વર્ષે કેનેડામાં સ્થાયી થવા માટે લોકો સપનું જાેતા હોય છે તેમા...

ભાજપે છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં વિધાનસભાની તૈયારીઓ વચ્ચે ભાજપે છત્તીસગઢમાં...

નેપાળમાં ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા ૧૫૭ લોકો માર્યા ગયા હતા જાજરકોટ, નેપાળના જાજરકોટમાંથી એક હૃદયદ્રાવક...

પાક. માટે સેમીફાઈનલમાં પહોંચવું હજુ પણ કઠીન છે ઈસ્લામાબાદ, પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે જીત નોંધાવીને વર્લ્ડકપ ૨૦૨૩ની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત...

કાલોલની MGVCL કચેરીમાં બે ઈસમોએ કરેલી તોડફોડ (પ્રતિનિધિ)ગોધરા, કાલોલ તાલુકાના ડેરોલ ગામના બીલીયાપુરા વિસ્તારમાં બાકી વીજ બિલ વસૂલાતના નાણાં માટે...

- આ કેમ્પેઈનમાં સ્ક્રિપ્ટ, એડિટીંગ અને પ્રોડ્યુસિંગમાં શરૂઆતથી અંત સુધી જનરેટિવ એઆઈનો ઉપયોગ કરાયો છે મુંબઈ, ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની ICICI લોમ્બાર્ડે માનસિક સુખાકારી (મેન્ટલ વેલબિઈંગ)ને પ્રોત્સાહન આપવા માટે 'ક્લેમ યોર કાલ્મ'...

અમદાવાદની કિડની અને પેશાબના રોગો માટેની જાણીતી બ્રાન્ડ એટલે દેવસ્ય કિડની હોસ્પિટલનો નડિયાદ સંતરામ મંદિરના ગાદીપતિ પ.પૂ શ્રી રામદાસજી મહારાજના...

(મનોજ મારવાડી)ગોધરા, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં રખડતાં ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં આજરોજ ગોધરા...

પેટ્રોલ પંપની ઓફિસમાં બે લૂંટારાઓએ પ્રવેશી લૂંટ ચલાવી-લૂંટના સ્થળની રેકી કરી હતી.  (એજન્સી)અમદાવાદ, શહેરમાં પેટ્રોલ પંપમાં પિસ્ટલથી લૂંટ ચલાવીને ભાગતા...

આનંદ નગરમાંથી ધડથી માથું અલગ કરાયેલી અર્ધ બળેલી લાશ મળી (એજન્સી)અમદાવાદ, અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં આવવાનું જગ્યાએથી ધરતી માથા વગરની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.