Western Times News

Gujarati News

Search Results for: મહારાષ્ટ્ર

રાજ્યમાં 60 ટકા માતાપિતાઓ ઘરેથી તેમના બાળકનાં શિક્ષણને સપોર્ટ કરી શક્યાં છે અમદાવાદ,  દેશમાં સૌથી મોટી ઓનલાઇન સ્કૂલનું સંચાલન કરતી...

સુરક્ષા વધારવા સાથે બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂઃ અગાઉ મારી નાંખવાની ધમકી મળી હતી લખનૌ,  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના નિવાસસ્થાન...

કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થતા નવાં દર્દીઓને અન્ય જીલ્લાઓમાં ખસેડાય તેવી સંંભાવના રાજ્યમાં પ્રતિ કલાકે કોરોનાના સરેરાશ ર૦ કેસઃ કોરોનાના કેસોનો...

ડેથરેટમાં અમદાવાદે મુંબઈ-દિલ્હીને પાછળ છોડ્યું - પ્રતિ ૧૦ લાખે અમદાવાદમાં ૧૮રના મોત અમદાવાદમાં કોરોના પશ્ચિમ-નવા પશ્ચિમ સુધી પ્રસર્યો અમદાવાદ, કાળમુખો...

દેશમાં સક્રિય ચેપગ્રસ્તો કરતાં રિકવર થનારાનું પ્રમાણ વધ્યું -દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૨.૭૬ લાખ અને મહામારીથી અત્યાર સુધીમાં ૭૭૪૫...

મુંબઈના ઔદ્યોગિક ક્ષેત્રોમાં સામાન્યરીતે લોકોની ગતિવિતિ રહે છેઃ ખુલેલા વિસ્તારોમાં એકલ-દોકલ લોકો દેખાય છે મુંબઈ,  મહારાષ્ટ્રના પ્રવાસી શ્રમિકો ખૂબ જ...

નવીદિલ્હી, આજે દેશમાં કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે દેશમાં સૌથી...

મુંબઇ,  મુંબઇમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજય મોકલવાની વ્યવસ્થા કરનાર અભિનેતા સોનૂ સૂદને શ્રમિકોને મળવાથી પોલીસે અટકાવી દીધા હતા....

નવી દિલ્હી, ભારત હવામાન વિભાગના અનુસાર ભારતમાં ચોમાસું ખૂબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ ધીમે ધીમે હવે...

ગાંંધીનગર, આગામી ૧૯ જૂનના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને...

તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તિસગઢ, કેરળ, અસમ, બિહાર, ઝારખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં નાગરિકોનાં સ્વાસ્થ્યને ગેરકાયદેસર મૉસ્કીટો...

વતન જતા રહેલા શ્રમિકો માટે સ્થાનિક માલિકોનાં હવાતિયાં ચેન્નાઈ,  શહેરો, ટાઉનશીપ અને કૃષિ ક્ષેત્રે કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન...

અમદાવાદ, હાલમાં સૌરાષ્ટ્રમાં પ્રિ-મોનસુન એકટીવીટી જોવા મળી રહી છે જે આગાહી દિવસોમાં પણ ચાલુ રહેશે. જયારે ગુજરાતના સુરત, વલસાડ, ગાંધીનગર,...

અમદાવાદ: પશ્ચિમ રેલ્વે વધુને વધુ પ્રવાસી શ્રમિકો ને તેમના વતન સુરક્ષિત રીતે પહોંચવામાં મદદ કરીને સામાજિક અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

છુટછાટ આપવાના પગલે પરિÂસ્થતિ વિકટ બની ઃ ધંધા રોજગારો ચાલુ રાખવામાં સરકારે બનાવેલા નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ યોગ્ય કાર્યવાહી કરવામાં...

કોરોનાને કારણે દેશને ૩૦.૩૩ લાખ કરોડની ખોટનો અંદાજ નવીદિલ્હી, દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે કોરોના સંકટથી દેશને...

લોકડાઉનમાં અપાયેલી છુટછાટોના પગલે કોરોનાના કેસો વધ્યા ઃ અમદાવાદ કોરોનાના કેસોનું મુખ્ય હબ બન્યું ઃ આગામી દિવસોમાં પરિÂસ્થતિ વધુ વિકટ...

અમદાવાદ, ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે લોકો...

યુપીના કામદારને મહારાષ્ટ્ર-મહારાષ્ટ્ર પોલીસની મંજુરી લેવી પડશે ઃમંજુરી વગર કામ કરી શકશે નહીંઃ રાજ ઠાકરે મુંબઈ,  કોરોના રોગચાળાની પૃષ્ઠભૂમિમાં પરંપરાગત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.