Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) વલસાડ, મહિલા સશક્તિકરણને વધુ સઘન બનાવવા અને છેવાડાના વર્ગની સ્ત્રીઓને સન્માન મળે તે હેતુથી વલસાડ તાલુકાના ચણવઈ ગામ સ્થિત...

મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને દાતાઓના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યા (માહિતી બ્યુરો, પાલનપુર) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત...

(પ્રતિનિધિ) હળવદ, બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા ૨૩ જેટલી સામાજીક-ધાર્મિક સંસ્થા વગેરે સંગઠનો સાથે જાેડાયેલા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી...

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ શુભહસ્તે ટ્રસ્ટે તૈયાર કરેલ પ્રસાદના એન્વેલપ અમદાવાદ ખાતે રાજ્ય પોસ્ટ વિભાગના વડા નીરજ કુમારને...

સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત તાલુકા કક્ષાનો...

ધુળેટીના પર્વએ પત્રકારો પણ ઘરવિહોણા લોકો સાથે રંગે રંગાયા (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચનું એક એવું સ્થળ કે જેનું કોઈ નથી તેવા નિરાધાર...

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસામાં કમલમ આગળ કાર્યકર્તાઓ સાથે અદના કાર્યકર્તાની જેમ જાેડાઈ જ જિલ્લા સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે ઢોલના તાલે ધુળેટી ઉમંગભેર...

કુખ્યાત બુટલેગર સહિત ત્રણ ઈસમો વોન્ટેડ જાહેર (પ્રતિનિધિ)ભરૂચ, પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા પરથી...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સ્વચ્છ અને પ્રામાણિક છબી ધરાવે છે પોલીસતંત્રમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ...

(પ્રતિનિધિ)મોડાસા, હોળી-ધુળેટીના તહેવારોમાં યુરોપના સિંગર પ્રિન્સ ડોન અલેમા રામદેવરા પહોંચ્યા અને બાબા રામદેવની સમાધિના દર્શન કર્યા. આ દરમિયાન તેમણે બાબા...

નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં તો અંગત પરિવહન માટે માત્ર સાઈકલના જ ઉપયોગની મંજૂરી છે (એજન્સી) : મુંબઈના ડબ્બાવાળાઓએ શહેરના માર્ગો પર...

અમદાવાદ, ભાવનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી થયેલા કમોસમી વરસાદથી અને ભારે પવન સાથે વરસાદ આવતા ખેડૂતોના ખેતરમાં રહેલ પાકને...

બિટ્સ લૉ સ્કૂલ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 63-એકરના યુનિવર્સિટી કેમ્પસની અંદર સ્થળાંતરિત થશે, જે માટે રૂ. 1500 કરોડનું રોકાણ થઈ રહ્યું...

મુંબઈ, તારીખ ૮ માર્ચે દેશભરમાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જ્યારે મુંબઈમાં ૭ માર્ચે રંગોનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે....

સ્ત્રીની ડ્રાઇવિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવતા જોક્સની કમી નથી અને આજ સુધી ડ્રાઇવિંગ એ માત્ર પુરુષો માટે જ વ્યવસાય માનવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.