Western Times News

Gujarati News

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા: ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા.: ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...

પશ્ચિમ રેલવે મહિલા સંગઠન, અમદાવાદ દ્વારા ન્યૂ રેલવે કોલોની સાબરમતી ખાતે બાળકો માટે 08 મે 2023થી 22 મે 2023 સુધી...

ઉનાળાની શરૂઆત થતાંની સાથે સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દવાના લેવાયેલા સેમ્પલ ફેઈલ આવ્યા...

એએલડી ઓટોમોટિવ : એએલડી ઓટોમોટિવએ ટીડીઆર કેપિટલની આગેવાની હેઠળના કન્સોર્ટિયમમાંથી, વિશ્વની અગ્રણી ફ્લીટ મેનેજમેન્ટ અને મોબિલિટી કંપનીઓમાંની એક લીઝ પ્લાનનું...

અમદાવાદના વેપારીઓ હવે ચેતજાે તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યુસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અમદાવાદ,...

સોશિયલ મીડિયા પર હીરોપંતી કરવાનું ભારે પડ્યું હથિયારો સહિત અનેક સ્ટંટ વિડીયો મૂકનારા યુવાનોની ઓળખ કરીને તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં...

અલીના રાય ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે, જ્યાં તેણી ઘણાં પ્રકારનાં વીડિયો અને ફોટો શેર કરતી રહે છે મુંબઈ,તમે બોલિવૂડ...

પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષની રિલીઝને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે મુંબઈ, ફિલ્મ આદિપુરુષ...

અમિત શાહે કરી મોટી જાહેરાત મૃત્યુ-જન્મ નોંધણીને મતદાર યાદી સાથે જાેડવા માટે સંસદમાં બિલ લાવવામાં આવશે, આ હેઠળ, જ્યારે કોઈ...

પરવાનગી વિના કોઈ નહિ પ્રવેશી શકે દરેક પ્રવાસીએ પરવાનગી લેવી પડે છે, આ માટે તમારે પહેલા તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી...

VTV ન્યૂઝ દ્વારા આયોજિત દ્રોણા એજ્યુકેશન એવોર્ડ (સીઝન -૨) ૨૦૨૩માં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિ ભારતીય શિક્ષણ પ્રણાલી વ્યક્તિનિર્માણ,...

અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટેગ આધારિત પાર્કિંગ શરૂ કરનાર ICICI એકમાત્ર બેંક આઈસીઆઈસીઆઈ બેંકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફાસ્ટેગ...

સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીધામમાં અભ્યાસ કરતી સૃષ્ટિ સિંઘએ 95% સ્કોર મેળવ્યો હતો. ગાંધીધામ, ભારતની સૌથી મોટી સ્કૂલ એડટેક કંપની લીડના...

ટેકાના ભાવે ખરીદી માટે તંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજનની  કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સમીક્ષા કરી નોંધણી કરાવીને ટેકાના ભાવે ...

મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરી ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અમદાવાદનું નિરીક્ષણ કર્યું અને...

કર્ણાટક કોંગ્રેસ ચૂંટણીમાં જીત પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોડી રાત્રે ટ્રકમાં બેસીને મુસાફરી કરી હતી અને ડ્રાયવર તથા ક્લિનર...

ગોધરા પાલિકાના સફાઈ કામદારોના વહેલા પગાર માટે રજુઆત-તારીખ ૭/૬/૨૦૨૩ સુધી પાલિકા દ્વારા સફાઇ કામદારોનો પગાર કરવામાં નહીં આવે અચોક્કસ મુદતની...

બરવાળા તાલુકાના ગામડામાં એસ.ટી.ની (GSRTC) દુવિધા -તાલુકાના ર૪ ગામ પૈકી ૯ ગામના લોકોએ બસ જાેઈ નથી -તો ૪ ગામના લોકોએ...

વીરપુર, સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ વીરપુરમાં અનેક ગેસ્ટ હાઉસ તેમજ હોટલો આવેલી છે પરંતુ અહીંના ગેસ્ટહાઉસ હોટલ સંચાલકો સરકારના જાહેરનામાના નિયમ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સમારકામ માટે બ્રિજ બંધ રાખતા રાજપીપળા ઉમલ્લા રાજપારડી ઝઘડીયા તરફથી અંકલેશ્વર, સુરત, ભરૂચ અને વડોદરા તરફ...

વાગરાના અલાદર નજીકથી અજાણી યુવતિનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.