Western Times News

Gujarati News

રાજૌરી, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં એક ઘર પર આતંકવાદી હુમલાની મિનિટો પહેલાં, તેના માલિકે પાળેલા કૂતરાના ભસવાથી...

નવી દિલ્હી, ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર ભારતની સાથે સાથે તાજિકિસ્તાન અને પાકિસ્તાનમાં પણ જાેવા મળી હતી. રીએક્ટર સ્કેલ...

બેજિંગ, ચીનની રાજધાની બેઇજિંગમાં કોવિડ-૧૯ના ઉછાળા વચ્ચે ચેપગ્રસ્ત દર્દીઓ, તેમાંના મોટા ભાગના વૃદ્ધો, સ્ટ્રેચર પર સૂઈ જાય છે અને હોસ્પિટલના...

નવી દિલ્હી, જાે તમે ટિ્‌વટર યુઝર છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, ટિ્‌વટર યુઝર્સના ડેટા સાથે જાેડાયેલા...

અમદાવાદ, દેશના એવા યુવાન કે જેઓ અનોખો મેસેજ આપવા માટે નિકળી રહ્યા છે. પદયાત્રા માટે જાણીતા અને અનેક લોકોમાં ચાહના...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં આવેલો સુહદમ પેટ્રોલપંપ જાડો ગેસ આપવા બાબતે ફરીથી વિવાદમાં આવ્યો છે.આજે ૧૦૦ થી વધુ રીક્ષા ચાલકોએ પોતાની...

(પ્રતિનિધિ)ભરૂચ, જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા આજે જીલ્લામાં નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયો હતો.આ સમારંભમાં સ્વાગત પ્રવચન કરતાં જીલ્લા પંચાયતના...

દાહોદ, રેલ્વે સ્પોર્ટસ સંકુલ, દાહોદ ખાતે ઝોન કક્ષાનો રમતોત્સવનો પ્રારંભ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કરાવ્યો હતો. આ રમતોત્સવમાં દાહોદ, રાજપીપળા,...

(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચ શહેરને ભરશિયાળે જળ સંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.કારણ કે ભરૂચ...

કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હિમોગ્લોબીન અને બી.એમ.આઈ ટેસ્ટ કરાયા (પ્રતિનિધિ) નડિયાદ, બેટી બચાઓ બેટી પઢાઓના નેમ સાથે ગુજરાત...

(પ્રતિનિધિ) દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પોલીસે પ્રોહી અંગેની મળેલ બાતમીને આધારે દેવગઢબારિયા બજાર તરફ ગોઠવેલ વોચ દરમિયાન રૂપિયા ૯૩ હજાર...

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ૩૨ જેટલા ગામોને સુજલામ સુફલામ્‌ યોજનામાંથી એકપણ ગામોને આજદિન સુધી લાભ મળ્યો નથી આ...

(પ્રતિનિધિ) હાંસોટ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની...

(પ્રતિનિધિ) પાલનપુર, પોતાના અધ્યાત્મ સશક્તિકરણ પ્રવાસે ૨ દિવસ બ્રહ્માકુમારીઝ ના આબુ શાંતિવન મા. આબુ જ્ઞાન સરોવર પાંડવ ભવન ખાતે આવેલ...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ માનનીય શ્રી કુબેરભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક...

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા ખાતે આજરોજ અરવલ્લી જિલ્લા સહકારી સંઘની સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિ યોજાયેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં સંઘના...

નવીદિલ્હી, બેઠાડું જીવન ઉપરાંત વર્કીગ સ્ટાઈલના લીધે સતત એક જ સ્થળે બેસી રહેવું પડે છે.કમ્પ્યુટર અઅને લેપટોપ પર કલાકો સુધી...

એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનની ૧૦ મી આવૃત્તિ રવિવારે યોજાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી કરાવશે...

"સ્પાઈન કોડ ડેમેજ" થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમઃ ૩ પુસ્તકોના લેખન થકી યુવા લેખક તરીકેની સફર શરૂ...

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ચાલુ ફરજે અકસ્માતે અવસાન પામેલ પોલીસકર્મીના પત્નિને ૭૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.