ક્વિન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા હતા. અકસ્માતમાં ૪ લોકોના મોત થયા...
મુંબઈ, ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ટી૨૦ મેચથી કરશે. આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે મેદાન પર રમાશે. ચાહકો...
નવી દિલ્હી, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વર્ષના પહેલા દિવસે તડકો નીકળ્યો પરંતુ આ અઠવાડિયે ગાઢ ધૂમ્મસ છવાઈ રહેવાના અને ભીષણ...
લખનૌ, યુપીની શિક્ષણ વ્યવસ્થા સાથે જાેડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. યુપીના મદરેસામાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે...
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ૩ જાન્યુઆરીથી ભારત જાેડો યાત્રાની શરૂઆત થઈ રહી છે. આ પહેલા...
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૭૩ નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ...
મુંબઈ, ૨૦૨૩નું પ્રથમ ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે નફાકારક હતું. બજારની શરૂઆત લગભગ સપાટ થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન તેણે વેગ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર ૨૦૧૬ના ર્નિણયને પડકારતી અરજીઓને ફગાવીને...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રાજાૈરીમાં ગોળીબારની ઘટનામાં ત્રણ સ્થાનીક લોકોના મોત થયા છે અને સાત લોકોને ઇજા પહોંચી છે ઉપરી ડાંગરી...
ભાવનગર, ભાવનગરના પાલીતાણામાં ફુડ પોઈઝનિંગની ઘટના બની છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન આરોગ્યા...
વડોદરા, શહેરમાં ઉત્તરાયણ પહેલા જ મોટી દુર્ઘટના થઇ છે. ચાઇનીઝ દોરીએ એક યુવાનનો જીવ લીધો છે. શહેરનાં નવાપુર વિસ્ચારનાં રબારી...
સુરત, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશો, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની મુલાકાત લીધા બાદ, ૧૯૯૦...
મુંબઈ, બોલિવૂડ એક્ટર રણવીર સિંહની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થઈ...
મુંબઈ, સસુરાલ સિમર કા ફેમ શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કર પાછલા થોડા સમયથી સમાચારોમાં છવાયેલા છે. પાછલા ઘણાં સમયથી એવી...
મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકાર્યું. કોઈએ મિત્રો સાથે તો કોઈ પરિવારના સભ્યો સાથે...
મુંબઈ, નવા વર્ષની શરૂઆત થતાં જ મનોરંજન જગતમાંથી ગુડ ન્યૂઝ મળવાનો પ્રારંભ થયો છે. ૨૦૨૩માં ટેલિવુડ કપલ તન્વી ઠક્કર અને...
અમદાવાદ, 6ઠ્ઠી-8મી જાન્યુઆરી સુધી, છાત્ર સંસદ, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્કૂલના સહયોગથી, અમદાવાદમાં...
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત પાંચ યુવકો યુવતીને તેમની...
દહેરાદૂન, શુક્રવારના રોજ ક્રિકેટર ઋષભ પંત એક ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. કાર અકસ્માત પછી તે ઈજાગ્રસ્ત પણ થયો હતો...
સિરોહી, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સાસુ અને જમાઈની અનોખી પ્રેમ કહાની સામે આવી છે. એક ૪૦ વર્ષની સાસુ તેના ૨૭ વર્ષના...
નવી દિલ્હી, મેક્સિકોની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ૧૪ લોકોના મોત થયા હતા. ઉત્તરી મેક્સીકન શહેર સિઉદાદ...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ડોલોરેસ કાહિલ નામની મહિલા પ્રોફેસર કોરોના ચેપને સીઝનલ...
નવી દિલ્હી, આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જાેધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના ૧૨ ડબ્બા...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના ચૂંટણી પ્રચારમાં પણ જણાવાયું હતું કે લોકો નફાખોરી કરવા માટે કેનેડામાં મકાનો ખરીદી રહ્યા છે. તેમાં...
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સંસ્કાર સિંચવાનું અદભુત કાર્ય કર્યું છે. એક માતા પિતાની જેમ જ વાણી વિવેક, ચોરી ન...