Western Times News

Gujarati News

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ૨ નેતાઓ અને ૨૦૦ થી વધુ રાજકીય અને સામાજિક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા...

ઉજ્જૈન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલ નોટબંધી અને ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ સામાન્ય...

વડોદરા, ગુજરાત ATSને ફરીથી મોટી સફળતા મળી છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં છ્‌જી દ્વારા સિંઘરોટ વિસ્તારમાં ચાલતી જાણીતા ફાર્મની પાછળનાં ખેતરમાં...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં મહિલા સાથે છેડતી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતી ૩૦ વર્ષીય મહિલા...

અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી છે એ વાતથી કોઈ અજાણ નથી. પરંતુ આ દારૂબંધી હટાવવાની માંગ સમયાંતરે ઉઠતી રહે છે. રાજ્યમાં વિધાનસભાની...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલા બાદ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાને લાઈમલાઈટથી પોતાને દૂર રાખે છે. જાે કે જ્યારે...

નવી દિલ્હી, ગીતોનું કામ છે મનુષ્યની લાગણીઓને સંચાલિત કરવાનું, સંગીત દ્વારા તેને સુખ આપવાનું. જ્યારે મધુર સંગીત કાનમાં પ્રવેશે છે,...

નવી દિલ્હી, ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ ૬૪ વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં...

(એજન્સી) નવીદિલ્હી, ખજુરાહો મધ્યપ્રદેશના બુદેલગ્ખંડના ઋતરપુર જીલ્લામાં સ્થિત છે. જે તેના પશ્ચિમી મંદિરના સમુહ માટે જાણીતું છે. આ મંદીર યુનેસ્કોના...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાણી વિલાસ અને તસવીર દેશની સંસદની છે જેની ગરિમા જાળવવાનું કામ દેશના નેતાઓનું છે ગુજરાતની ચૂંટણીમાં બિન...

ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં ૮૦ થી વધુની વયના ૨૧૪૭ વયોવૃદ્ધ અશક્ત મતદારો અને ૧૦૯ દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું...

ડુંગરાળ અને પહાડી વિસ્તારના ગામોના ૩૦ જેટલાં મતદાન મથકોના સંદેશા વ્યવહારની આપ-લે વોકીટોકી-વાયરલેસ સેટ દ્વારા કરાશે (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લામાં...

છોટા ઉદેપુરનું છેવાડાનું ગામ સજનપુર ગુજરાતમાં, પણ મતદાન મધ્યપ્રદેશમાં નસવાડી, સમગ્ર રાજયમાં ચુટણી માહોલ ગરમાયો છે. પરંતુ છોટાઉદેપુર જીલ્લાની નજીક...

આહવા,  ૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારના સ્થળાંતરિત મતદારોએ, તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો છે. સ્થળાંતરિત મતદારો માટેના નોડલ ઓફિસર-વ-જિલ્લા ખેતીવાડી...

પ્રચાર માટે જતા ઉમેદવારોને સ્થાનિક પ્રશ્નો અંગે રોષનો ભોગ બનવું પડે છે (એજન્સી)અમદાવાદ, રાજયમાં વિધાનસભા ચુંટણી ટાણે મતદારો પાસે મત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.