Western Times News

Gujarati News

બજેટમાં સોના-ચાંદી પર ડ્યૂટી વધારવા જાહેરાત કરાઈ છે નવી દિલ્હી, સોનું-ચાંદી ખરીદવા માટે ભારત દેશનાં નાગરિકો વિશ્વભરમાં અગ્રેસર છે.જેનાં પરિણામે...

(એજન્સી)અમદાવાદ, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએઅને બી.કોમસેમેસ્ટર ૫ની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર લીકની ઘટના બની હતી....

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટને આધારે અમદાવાદથી દુબઇ જઇ રહેલા બાંગ્લાદેશી યુવકને ઇમીગ્રેશન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો...

વિઝાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા બે પકડાયા (એજન્સી)અમદાવાદ, અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા, કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજ્યની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દી પોતાની મેડિકલ હિસ્ટ્રી અથવા સારવાર રિપોર્ટ સાચવવામાં ઘણી...

(એજન્સી)અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ મેચની ટેસ્ટ શ્રેણી ૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં...

ભારતની સુપ્રીમકોર્ટને અને અમેરિકાની સુપ્રીમકોર્ટને અદાલતી સમીક્ષા કરવાની સત્તા દેશના બંધારણે આપી છે તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ભારતમાં ૧૯૫૦માં બંધારણ...

ગુજરાત ટાઇટન્સે સ્ટેપેથ્લોનની ભાગીદારીમાં ‘રેસ વીથ ધ ટાઇટન્સ’ લોંચ કર્યું ‘રેસ વીથ ધ ટાઇટન્સ’નો હેતુ પ્રશંસકો સાથેનું આદાનપ્રદાન મજબૂત બનાવવાનો...

(પ્રતિનિધિ) ભરૂચ, રીલ્સ જેવો રીયલ ફિલ્મી સીન ભરૂચ જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે ઉપર પાનોલી નજીક ખરોડ પાસે સર્જાયો હતો....

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુરથી ભાટપુર રસ્તા ઉપરથી પસાર થઇ ધોરાવાડા સાલૈયા વઘાસ અને ઉભરાણ રોડ ઉપર જતાં વાહન ચાલકો કમરતોડ ખાડાઓથી...

(પ્રતિનિધી) ગોધરા, ગાધરા નગર પાલિકાની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોવાના પગલે પાલિકા સત્તાધીશોએ ગોધરા શહેર વિસ્તારમાં આવેલા ૧૮ પાણી ના કુવા...

સમગ્ર ભારતમાં સારસ પક્ષી ગુજરાતના ખેડા જિલ્લામાં વધુ પ્રમાણમાં છે, તે ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે.:- કલેક્ટર કે.એલ.બચાણી પ્રતિનિધિ)...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણપદક એનાયત (માહિતી) ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના...

(પ્રતિનિધિ)ગોધરા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની નવીન ઓફિસ આવેલી છે પરંતુ છેલ્લા એક વર્ષથી...

(પ્રતિનિધિ) નડિયાદ, વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ અને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે 'કાવ્ય પઠન સ્પર્ધા' અને 'કાવ્યગાન સ્પર્ધા' તથા...

(પ્રતિનિધિ) વાપી, વી.આઈ.એ.ગ્રાઉન્ડ, વાપી ખાતે ભારતનો ૭૪ મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વી.આઈ.એ. ના પ્રમુખ શ્રી કમલેશ પટેલ...

કાશ્મીર,હરિયાણા તેમજ હિમાચલ પ્રદેશમાં કરાય છે આ નોલ ખોલ જાતનું વાવેતર સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર કરાયું (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સ્થિત...

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ વાંકપુર પ્રાથમિકશાળા તેમજ ગોધરા શહેરમાં આવેલ સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સખી સીવણ ક્લાસ ગોવિંર્દી ગામમાં...

(પ્રતિનિધિ)ગોધરા. પ્રજાસત્તાક દિન નિમિત્તે ગોધરા નગર ખાતે શ્રી દિન દયાળ ટ્રસ્ટ દ્વારા આયોજિત માધવ કુંજ ખાતે દેશભક્તિ ગીતનું આયોજન કરવામાં...

(પ્રતિનિધિ) નડિયાદ, આણંદ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક સંજય શાહ ૩૯ વર્ષથી માહિતી ખાતામાં સંનિષ્ઠ ફરજ...

(પ્રતિનિધિ) ભરૂચ, સમાજ સુરક્ષા કચેરી ઈડીઆઈસી એન્ડ વુમન એન્ટર પ્રીનીયરશીપ ફાઉન્ડેશન દ્વારા શારીરિક અપંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ - બહેનો માટે...

ભરૂચ, ભરૂચ જીલ્લામાં વસતા કિન્નર સમાજ માટે સ્મશાન અને કબ્રસ્તાન માટે ભૂમિ ફાળવવાની માંગ સાથે કલેકટરને કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.