Western Times News

Gujarati News

મુંબઈ, અનુષ્કા શર્મા પોતાની વાતને મુક્તપણે જણાવવા માટે જાણીતી છે. અભિનેત્રી અત્યારે એક હેપ્પી મેરિડ લાઈફનો એન્જાેઈ કરી રહ્યું છે....

રાજ્યમાં શાંતિ-સલામતીના અહેસાસ ને પરિણામે જ નાગરિકોએ ભારે બહુમતી સાથે જનાદેશ આપ્યો છે એનો વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ: વૈધાનિક...

(એજન્સી)અમદાવાદ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની એક જુના કેસમાં ભાવનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં...

ચાલુ વર્ષે ડેન્ગ્યૂના ર૪૦૦ કેસ નોંધાયા-ડીસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં ઝાડા ઉલ્ટીના ૨૧૨, કમળાના ૨૦૧, ટાઈફોઈડના ૨૩૦ જેટલા કેસો નોંધાયા છે....

શોપિયાંમાં સુરક્ષા દળોએ ૩ આતંકવાદીઓને ઠાર કર્યા (એજન્સી)નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની...

(એજન્સી)ઉજ્જૈન, વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલ ધામ ઉજ્જૈન કરોડો ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. હવે અહીં પહોંચનારા શ્રદ્ધાળુઓએ કેટલીક સુરક્ષા...

ભારતમાં પણ મહામારીના સંકટની દહેશત વ્યક્ત કરતાં નિષ્ણાંતો બીજીંગ, ચીનમાં કોરોના મહામારીનો જાેરદાર વિસ્ફોટ જાેવા મળી રહ્યો છે. ભારતમાં જે...

બોટાદ, રાણપુર શહેરમા આવેલ કન્યા શાળાના વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ ચેનચાળા અને છેડતી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી...

જામનગર, જામનગર શહેરમાં ગોલ્ડન સિટી પાસે આવેલા માધવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતાં મહિલાના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સોમવારે બપોરના સમયે...

દ્વારકા, દુનિયાના મોટા ભાગના દેશોમાં ગુજરાતીઓ વસે છે અને વિદેશમાં રહી પોતાની મહેનતના દમ પર એક ગુજરાતી તરીકે ગુજરાતનું નામ...

સુરત,  સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરી એક વખત માસુમને હવસનો શિકાર બનાવવામાં આવી છે. ધોરણ ૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પોતાના અગાશી...

સુરત, તાજેતરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલના વિદ્યાર્થીએ કરેલા આપઘાતના પડઘા રાજ્ય સહિત દેશભરમાં પડ્યા હતા. હવે સુરતમાં વધુ એક...

નવી દિલ્હી,  વોટ્‌સએપ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગ થતી ઈન્ટરનેટ મેસેજીંગ એપ છે. આ એપનો ઉપયોગ કરોડો યુઝર્સો રોજ-બરોજ કરતા હોય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.