Western Times News

Gujarati News

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સિંદૂરનો છોડ રોપ્યો-યુવાનોને ‘દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવા’ રાજ્યપાલશ્રીનો અનુરોધ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે...

યોજનાકીય પ્રચાર-પ્રસારને લગતી માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા માહિતી અધિકારીઓ ચિંતન કરશે-માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો નર્મદા જિલ્લાના...

મુંબઈ, મનોજ વાજપેયીની ‘ઘૂસખોર પંડિત’ ફિલ્મનાં ટાઈટલથી દેશભરમાં બ્રાહ્મણ સમુદાય ઉકળી ઉઠયો છે ત્યાં હવે યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ સામે...

મુંબઈ, હિન્દી ફિલ્મોમાં બહુ નોંધપાત્ર સફળતા મેળવવામાં નિષ્ફળ ગયેલી જાહ્નવી કપૂર સાઉથ તરફ વળી ચૂકી છે. અગાઉ તેણે તેલુગુ ફિલ્મ...

મુંબઈ, ભારતીય કોમેડિયન અને ટેલિવિઝનનાં સૌથી જાણીતા નામો પૈકીના એક કપિલ શર્માએ તાજેતરમાં આપેલી એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવન, પરિવાર અને...

નવી દિલ્હી, કંબોડિયામાં હજારો આંતરરાષ્ટ્રીય સ્કેમ સેન્ટર્સ ધમધમે છે. ડિજિટલ અરેસ્ટથી માંડીને કેટલાય પ્રકારે ઓનલાઈન આર્થિક છેતરપિંડી આ સેન્ટર્સમાંથી કરવામાં...

અમદાવાદ, અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કીટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને છરી વડે...

બલૂચિસ્તાન, પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. બલૂચિસ્તાનમાં સક્રિય અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ...

ભિલોડા, અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે સાધુના વેશમાં રહેલા નશાની ખેતી કરતા એકને દબોચી લીધો હતો. આ વ્યક્તિએ તેના પિતાની સમાધી...

સુરત, સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લાે સ્ક્વોડે કડોદરામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ૧૦૩૪.૪૩૫...

અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પીડિત પરિવારોને આખરી વળતર ચૂકવવાની પ્રક્રિયા એર ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના...

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્ઝાેગ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ...

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાતે ભારત-નેપાલ અને શ્રીલંકા...

સુરતની નવી સિવિલનું નવું નજરાણું: સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ: અંદાજે રૂ.૧૨ કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા...

13 મહિનામાં 32 લાખથી વધુ મુસાફરોએ સફર કર્યો "ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ; 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને...

બેંગલુરુ, 13 ફેબ્રુઆરી કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના હોસ્કોટે તાલુકાના એમ. સત્યવારા ગામ પાસે શુક્રવારે સવારે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં જે સાત...

વર્ષ 2024-25માં ખાદ્ય વ્યવસાય સંચાલકો (FBOs) વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન કુલ 33,405 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી, શુક્રવારે લોકસભામાં...

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિશાલ કાયમ કરી...

નવી દિલ્હી,  દેશભરમાં ઝડપી અને આરામદાયક મુસાફરીનું સ્વપ્ન જોનારાઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આંશિક રીતે કાર્યરત રાષ્ટ્રીય એક્સપ્રેસવે...

મુંબઇ તા.૧૩: ભારતીય શેરબજારમાં ઉથલપાથલ છે, ખાસ કરીને યુએસ સ્‍થિત AI કટોકટી પછી. આનું સૌથી મોટું કારણ એ છે કે...

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ ભારે બહુમતી સાથે ચૂંટણીમાં જીત મેળવી છે. -બંધારણીય સુધારા માટે યોજાયેલા લોકમત (Referendum)માં પણ 'હા'...

વગર પરવાને ચાલતી પેઢીના માલિક વિરુધ્ધ કાર્યવાહી કરાઈ છાપી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.