Western Times News

Gujarati News

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી...

સુરત, ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં એક મોટી ઘટનામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે સુરતમાં 2 અલગ અલગ...

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમામાં કાવ્યાના પૂર્વ પતિ અનિરુદ્ધના રોલમાં જાેવા મળેલો એક્ટર રુષાદ રાણા ટૂંક સમયમાં જ લગ્નના તાંતણે...

પ્રથમ તબક્કાના મતદાનમાં ૮૨.૭૧ ટકા મતદાન સાથે દેડીયાપાડા બેઠક રાજ્યભરમાં મોખરે નાંદોદમાં ૭૪.૩૬ ટકા નોંધાયેલું મતદાન-નર્મદા જિલ્લાની બંને બેઠકો માટે...

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર મતદાનના દિવસે ૩૬૨૦ બોટલ અવિલોપ્ય શાહી વપરાશે આણંદ, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આગામી તા....

નવી દિલ્હી, દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસની હકીકત જાણવા માટે ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો...

વોશિંગ્ટન, ભારતને અમેરિકાના 'મજબૂત' ભાગીદાર તરીકે વર્ણવતા, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું કે તેઓ ય્-૨૦ના ભારતના અધ્યક્ષપદ દરમિયાન તેમના મિત્ર...

24 જ કલાકમાં હૃદય, લિવર અને કિડની જેવા સાત અંગોનું દાતાઓમાં પ્રત્યારોપણ કરાયું, આંખોનું રેડ ક્રોસને દાન કરાયું નવી દિલ્હી,...

નવેમ્બર મહિનામાં છેલ્લા ૨૯ દિવસમાં રોજના સાત નમૂના પણ ન લેવાયા અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગત તા.૩ નવેમ્બરે થઈ...

ગુંડાઓને સીધાદોર કરવા એજ ભાજપની તાકાત ધાનેરા, ધાનેરામાં યુ.પી.ના મુખ્યમંત્રી આદીત્યનાથ યોગીની ગુરુવારે જનસભા યોજાઈ હતી. યોગી આદીત્યનાથે કોગ્રેસ ઉપર...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર થી ચાલી રહ્યો છે તો બીજી તરફ સતાપક્ષ અને વિપક્ષ ઉપરાંત...

દાહોદ જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ- વૃદ્ધ, દિવ્યાંગ, અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર...

(એજન્સી)સુરત, સવાર આઠ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં પહેલેથી જ મતદાન ધીમું થતું હોવાની ફરીયાદો ઉઠી હતી. અઅને મતદાન મંદ ગતીએ...

વડોદરા, વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે ગણતરીના દિવસો વચ્ચે જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું...

(એજન્સી)ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરવાની જિલ્લાના ચાચરિયા ગામમાં મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે પીઇએસએ જાગૃતિ કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતી...

ર૦૦ર થી ર૦૧૭ની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હાર-જીતનું માર્જિન ૯૩ લાખ વોટનું રહયું (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન સોમવારે પાંચ ડિસેમ્બરે યોજાશે. ત્યારે વડાપ્રધાન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.