Western Times News

Gujarati News

Search Results for: અર્થવ્યવસ્થા

મુંબઇ: આરબીઆઇનાના ગર્વનર શક્તિકાંત દાસે કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત અર્થવ્યવસ્થાના પુનરુદ્દારને માટે આગળ વધવા માટે અનેક પક્ષ, રાજકોષીય, મૌદ્રિક...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે વિવાટેક સંમેલન સામેલ થયા અને તેમણે ટેક્નોલોજી અને ઇનોવેશનની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે કહ્યુ...

નવીદિલ્હી: મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, આ દરમિયાન બંને વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા...

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પોસ્ટ કરીને ટ્રોલ થયા છે. સ્વામીએ પીએમ...

બીજીંગ: પાકિસ્તાન અને ચીન માહિતીના ક્ષેત્રમાં વર્ચસ્વ પ્રાપ્ત કરવા માટે ટેલિવિઝન ચેનલ અને મીડિયા હાઉસ બનાવવાની યોજના પર કામ કરી...

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોવિડ ૧૯ના કેસ ઓછા થતાં આગામી અઠવાડિયાથી રાજધાનીમાં લગાવેલા લોકડાઉન વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી...

ચીફ ઓફીસર અર્જુનસિંહ પટેલને કરી મૌખિક રજુઆત કર્મચારીઓએ કરી (પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લામાં આવેલી શહેરા નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા ૧૪...

નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. ઝ્રસ્ૈંઈએ જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં ૧ કરોડ લોકો કોરોનાની બીજી...

વૉશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી શરુ થયેલી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. દુનિયાભરમાં લાખો લોકોએ આ વાયરસને કારણે...

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ માહિતી આપી-એપ્રિલમાં દર ૮ ટકા હતો, કોરોના મહામારી બાદ ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં બેકારીનો દર...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને સામાન્ય માણસની મુશ્કેલી વધી છે. આજે પેટ્રોલના ભાવ ૧૦૨ રૂપિયાને પાર થયા...

નવીદિલ્હી,  દેશમાં કોરોનાની બીજી લહેર ભારતના આરોગ્ય માળખા માટે ભલે તારાજી અને પાયમાલી લઈને આવી હોય, તેમ જ સામાન્ય માણસનું...

નવીદિલલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ભારતના આરોગ્ય માળખા માટે ભલે તારાજી અને પાયમાલી લઈને આવી હોય, તેમ જ સામાન્ય માણસનું...

નવીદિલ્હી: ભારતે કોરોનાની પહેલી લહેરનો સામનો પુરી દ્‌ઢતાથી કર્યો હતો અને મજબુતીની સાથે બહાર આવ્યું હતું બીજી લહેરથી પણ દેશ...

પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે વધતા કોરોના સંક્રમણને જાેતા રાજ્ય સરકારને લોકડાઉન સંબંધિત નિર્દેશ આપ્યા છે....

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ડરનો માહોલ ઊભો થયો છે. જેથી છૂટક...

લંડન: ભવિષ્યમાં વિશ્વના કેટલાંક દેશોમાં રાજકીય અસ્થિરતા સર્જાશે તેવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રાજકીય અસ્થિરતા અને વધતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી...

નવીદિલ્હી: ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેમની બોર્ડરમાં હજુ સુધી કોરોના વાયરસનું સંક્રમણ ઘુસી નથી શક્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ને...

નવીદિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ કોરોના સંકટનો સામનો કરવા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું...

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જાે ૧૦૦ રૂપિયાનું હતું,...

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.