Western Times News

Gujarati News

Search Results for: અર્થવ્યવસ્થા

મુંબઇ, કેન્દ્રીય બેંક આરબીઆઇની દ્વિમાસિક નાણાકીય નીતિ આજે જાહેર કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત...

નવીદિલ્હી, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ છે. લોવી ઇન્સ્ટિટ્યૂટ એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૧ દ્વારા નવીનતમ રેન્કિંગ બહાર પાડવામાં...

નવીદિલ્હી, તેલ અને ગેસની આયાત પર ઇયુની ર્નિભરતા વિશે જાહેર ચર્ચાઓ વધી રહી છે. બીજી બાજુ, કાચા માલની અછતને કારણે,...

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ બજારમાં કાચા તેલની કિંમત ઓછી થવા પર પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આખરે તાત્કાલિક ઓછી કેમ નથી થતી?...

નવી દિલ્હી, દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૨૬ નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં $૨.૭૧૩ બિલિયન ઘટીને $૬૩૭.૬૮૭ બિલિયન થયું છે. રિઝર્વ...

કાબુલ, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સહાયમાં કાપને કારણે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. બે દાયકાના યુદ્ધ...

નવી દિલ્હી, કોરોના મહામારી દરમિયાન વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ સ્થળોની યાદીમાં ભારતનું રેટિંગ સારું છે. ભારતે બ્લૂમબર્ગની કોવિડ રેઝિલિયન્સ...

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં ૧૬૮૮ અને નિફ્ટીમાં ૫૧૦ પોઈન્ટનો કડાકો જાેવા મળ્યો ઃ નિફ્ટી ૧૭,૦૨૬.૪૫ પોઈન્ટ પર બંધ મુંબઈ,...

નવીદિલ્હી, માનવીય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં બેંક ખાતા દ્વારા પગાર ટ્રાન્સફર કરવાની હાલમાં કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં, ત્યાં...

નવીદિલ્હી, માનવીય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં બેંક ખાતા દ્વારા પગાર ટ્રાન્સફર કરવાની હાલમાં કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં, ત્યાં...

મુખ્ય અર્થવ્યવસ્થાની સાથે તાલમેલ બેસાડી ઇમરજન્સી સ્ટોકમાંથી ૫૦ લાખ બેરલ તેલ કાઢવાની કેન્દ્રની યોજના નવી દિલ્હી, એક્સાઇઝ ડ્યૂટી ઓછી થવા...

કેન્દ્ર સરકારના અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૪૨-૪૪ કરોડ બાળકો છે. આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'સિડની સંવાદ' ને 'ભારતમાં ટેક્નોલોજી વિકાસ તથા ક્રાંતિ' વિષય પર સંબોધન...

નવી દિલ્હી, વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ હોવા છતાં મંગળવારે સેન્સેક્સ ૩૯૬ પોઈન્ટ ઘટીને ૬૦૩૨૨ પર બંધ રહ્યો હતો. મારુતિ, એમએન્ડએમ...

નવીદિલ્હી, કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો સાથેની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે આ...

વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન બંને દેશોના પ્રમુખોએ સોમવારે વર્ચ્યુઅલ મીટિંગ કરી. જેમાં વિભિન્ન મુદ્દાઓ પર...

શિમલા, હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પર ભાજપને કારમી હાર મળી છે. જે બાદ મુખ્યમંત્રી...

નવીદિલ્હી, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ૧૧ દેશોની આ યાદીમાં સામેલ છે. આ યાદી એવા દેશોની છે જે આબોહવા પરિવર્તનથી ખૂબ...

નવી દિલ્હી, શુક્રવારે સવારે ૧૦ વાગ્યે દેશને સંબોધિત કરતાં દેશવાસીઓને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, દેશમાં ૧૦૦ કરોડ વેક્સિનેશન થયું...

નવીદિલ્હી, અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઇએમએફ)એ આગામી વર્ષ ૨૦૨૨માં દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાના રૂપમાં અનુમાન લગાવાયું છે કે ભારતમાં સૌથી ઝડપ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.