Western Times News

Gujarati News

Search Results for: કોરોના મહામારી

ભારતમાં એક દિવસમાં નોંધાયા ૧,૦૦,૬૩૬ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૪ લાખે પહોંચી નવી દિલ્હી: કોરોના સંક્રમણનો સામનો કરી...

નવીદિલ્હી: ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યુ છે. બીજી લહેરનુ જાેખમ હજુ ટળ્યુ નથી. આ દરમિયાન નીતિ...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરમાં, હજારો લોકોએ જીવ ગુમાવ્યો અને લાખો લોકો સંક્રમણની ઝપટમાં આવી ગયા. કોરોના મહામારીનાં આ યુગમાં,...

સુરત: કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્ચાર્જની...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં...

રેર કેસમાં કોવિડના કારણે દર્દીના આંતરડામાં ગઠ્ઠા થઈ જાય છે, જેને એક્યૂટ મેસેન્ટ્રિક ઈસ્કીમિયા કહેવાય છે નવી દિલ્લી: કોરોના મહામારીની...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર જીલ્લામાં કોરોના મહામારીના કારણે વ્યક્તિઓ સહીત ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજને કોરોનાનું ગ્રહણ...

કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે છેઃ એસબીઆઈ નવી દિલ્હી, દેશમાં તબાહી મચાવનાર કોરોના મહામારીની બીજી લહેર હવે...

નવી દિલ્હી, ભારતમાં સતત ૨૦ દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના...

નવીદિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો માટે ઘણી ઘાતક બની શકે છે. દિલ્હીના હોસ્પિટલોની હાલત જાેઈને આ સ્થિતિનો સામનો કરવાની...

નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. ઝ્રસ્ૈંઈએ જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં ૧ કરોડ લોકો કોરોનાની બીજી...

ઓક્ટોબર ૨૦૨૦માં મળેલો વેરિયન્ટ B.1.617.2 ડેલ્ટા, B.1.617.1 કપ્પાના નામથી ઓળખાશે નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ની વચ્ચે વિભિન્ન દેશોમાં મળતા નવા...

મને બદનામ કરવા કોઈએ જૂના-નવા વીડિયો વાયરલ કર્યા પાટણ, રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. રાધનપુરના ગ્રામ્ય વિસ્તારની...

વડોદરા: કોરોના મહામારીના કારણે હાલ રાજ્યભરના તમામ વોટર પાર્ક અને રિસોર્ટ બંધ છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી માત્ર વયસ્ક લોકોને જ...

જીટીયુના પ્રોફેસરે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડીસીનના સચોટ પરિક્ષણ મળ્યા (એજન્સી) અમદાવાદ, સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમ્યાન અને કોરોના મટ્યા પછી...

મુંબઇ: કોરોના મહામારીમાં સાવચેતીના પગલારૂપે હાથમાં રોકડ વધારે રાખવાના વલણને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ચલણી નોટોના સર્ક્‌યુલેશનમાં વધારો જાેવા મળ્યો...

શુગર લેવલને કંટ્રોલમાં રાખવા કારગર સાબિત-નેચરલ એન્ટીઓક્સિડેન્ટ્‌સનું નિયમિત સેવન કરવું જાેઈએ નવી દિલ્હી, કોરોના વાયરસના કારણે લોકો હાલ પ્રાકૃતિક અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.