Western Times News

Gujarati News

રાજ્યની ૩૦થી વધુ ઔદ્યોગિક એકમો તેમજ 102થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝની...

રૂ.૧૭ કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને રૂ.૫૧.૯૪ કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા અને સુવિધાસભર બનાવશે...

કોલંબો, ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાએ બુધવારે કહ્યું કે, તેના સમુદ્રી ક્ષેત્રમાં લગભગ...

બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૨૩ મે-૨૦૨૨ સુધી શાળામાં જરૂરી આધાર પુરાવા જમા કરી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે...

મુખ્યમંત્રી બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાતે પહોચ્યા-મનોદિવ્યાંગ લોકોની સાર સંભાળ-સેવા એ સમાજની નૈતિક ફરજ મનોદિવ્યાંગજનો પ્રત્યે...

ગુજરાતની આગવી ઓળખ ધરાવતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે મનાવાશે : કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી...

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર  દ્વારા નિર્મિત ગ્રંથ મંદિર અમદાવાદ ખાતે વાંચનાલયનું લોકાર્પણ કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી...

ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન દરમિયાન ૩૯ વર્ષીય દર્દીનું મોત-મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર  (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ઝાડેશ્વરનો માત્ર એક વર્ષ અને સાત માસ ના બાળક નક્ષ દેસાઈએ ૧ મિનિટ માં ૧૭ શાકભાજી ઓળખી...

દહેજની બિરલા કોપર કંપની દ્વારા મોડી રાત્રીએ અંધારપટનો લાભ લઈ હવામાં પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે.તેમ છતાં પ્રદુષણ મુદ્દે જીપીસીબીના...

માલદીવ....હિંદ....મહાસાગરમાં આવેલો ટાપુઓના સમૂહ જેવો આ દેશ ભારતનો પાડોશી છે. કોરોનાકાળમાં પૂરા વિશ્વમાં પર્યટન ઠપ હતું ત્યારે વર્ષ ૨૦૨૧માં અહીં...

નદીમાં રસાયણોના ઠલવાતા ઝેરી કચરાને કારણે પ્રદૂષણની માત્રા વધતી જવાથી ગંગાજળમાં ઓક્સિજનનું પ્રમાણ ક્રમશઃ ઝડપથી ઘટી રહ્યું છે તાજેતરમાં બિહારના...

આંતરરાષ્ટ્રીય વર્લ્ડ મ્યુઝિયમ-ડે ના દિવસે વડનગરના ઐતિહાસિક સ્થળો અને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટની મુલાકાત લઇ કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય...

ભરૂચ,દારૂને કારણે હૈયું હચમચાવી દે એવી સ્વજનોને ગુમાવનારની વેદના સામે આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસરના નાડા ગામમાં દારૂની લતને કારણે...

નવસારી , જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટ થવાના પ્રકરણમાં એક નવો જ ચોંકાવનારો ખુલાસો થયો છે. વરરાજા...

અમદાવાદ, દેહગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના જમીન દલાલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. અમિયાપુરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.